________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– ન્યુક્તિ लाघवैषिणा सता क्रमो भिन्नः। तत्रेत्यनेन सूत्रं सम्बन्धयति, तत्र = द्वितये प्रस्तुते स्थावरास्तावदुच्यन्ते प्रयोजनार्थम्। पृथिवीकायिका इत्यादि भाष्यम्।
ननु च सूत्रे कायग्रहणं नास्ति, भाष्ये 'कथमकस्माद् विहायसोऽपतदिति ? उच्यते → 'लाघवार्थिना सूत्रे नोपात्तम्, विनाऽपि तेन सिद्धेः, भाष्ये तु यथेष्टमधिकमप्युच्चार्यते सूत्रार्थममुञ्चतेति। तत्र पृथिव्येव कायः पृथिवीकायः, स येषां विद्यते ते पृथिवीकायिकाः ।।
ननु च लघुत्वात् प्रकमस्य बहुव्रीहौ सति तदभिहितत्वान्मत्वर्थीयेन न भाव्यम्, ततश्च पृथिवी कायो येषां ते पृथिवीकायाः। सत्यमेवमेतत → तथाप्यनरवन्ति चक्राणीत्येवमाद्यनेकप्रयोगदर्शनात् साधुत्वमत्रापि प्रतिपत्तव्यम् । अथवा पृथिवीकायादयो जातिशब्दास्ततश्च मत्वर्थीयः सिद्धः कृष्णसर्पवद्वल्मीक
-- હેમગિરા - તત્ર' એવા આ શબ્દ દ્વારા ભાષ્યકારશ્રી સૂત્રનો સંબંધ જોડે છે, તે આ પ્રમાણે કે ત્યાં એટલે કે (પૂર્વ સૂત્રના) પ્રસ્તુત બે ભેદમાં (= ત્ર-સ્થાવરમાં) લાઘવ કરવાના પ્રયોજનાર્થે સર્વ પ્રથમ સ્થાવરો કહેવાય છે.
છે “પૃથ્વીકાય” પદની વ્યુત્પત્તિ છે પૃથવીયT?'... પ્રશ્ન : મૂળ સૂત્રમાં તો ‘’ પદનું ગ્રહણ કરેલ નથી તો ભાષ્યમાં કઈ રીતે આ પદ અકસ્માત (= એકાએક) આકાશમાંથી આવી પડયું?
ઉત્તર : લાઘવના અર્થી વાચકપ્રવરશ્રીએ સૂત્રમાં ‘’ પદ મુક્યું નથી કારણકે તેના વિના પણ અર્થબોધ થાય છે. વળી ભાષ્યમાં તો સૂત્રના અર્થને નહીં છોડતાં એવા ભાષ્યકારશ્રી પોતાની ઇચ્છાનુસાર (= સૂત્રનો અર્થ જે રીતે વધુ સ્પષ્ટ થાય તે રીતે) અધિક પણ ઉચ્ચારી/ લખી શકે છે એમ જાણવું.
ત્યાં(= સ્થાવરમાં) પ્રથમ પૃથ્વીકાય શબ્દનો વિગ્રહ આ રીતે છે – પૃથ્વી એ જ કાય તે પૃથ્વીકાય. તે પૃથ્વીકાય વિદ્યમાન છે જેઓને તે પૃથ્વીકાયિક જીવો.
પ્રશ્નઃ બહુવ્રીહિ સમાસ કહેતાં તેની અંતર્ગત ‘મતુ’ અર્થ કહેવાઈ જતો હોવાથી પ્રસ્તુત (ઉપરોક્ત) સામાસિક પદમાં લાઘવ છે તેથી ‘મતુ” (સ્વામિદર્શક) પ્રત્યયથી વિગ્રહ ન કરવો પરંતુ પૃથ્વીકાય છે જેઓને તે પૃથ્વીકાય જીવો (આ પ્રમાણે વિગ્રહ કરવો) પર્યાપ્ત છે.
ઉત્તર : તમારી આ વાત સાચી છે. તો પણ ‘નવન્તિ ' (= આરા વગરના ચકો) ઇત્યાદિ અનેક પ્રકારના પ્રયોગો દેખાતા હોવાથી અહીં (= “pfથવી?િ ' પદ) પણ (મસ્વર્ગીય રૂ પ્રત્યય ઉપર મુજબ) નિર્દોષપણે સ્વીકારવા યોગ્ય છે. અથવા (= બીજી ૨. થર્ન મદિરા છું. માં. ૨. નાખવા ..