________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સર્વસંમતે નવસંસ્થા •
३२३ __ भाष्य- एवं जीवौ जीवा इति द्वित्व-बहुत्वाकारितेष्वपि, सर्वसङ्ग्रहणे तु जीवो, नोजीवः अजीवो नोऽजीवः जीवौ नोजीवौ अजीवौ नोऽजीवौ इत्येकत्वद्वित्वाकारितेषु शून्यम् । कस्मात् ?।। एष हि नयः सङ्ख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छति यथार्थग्राही। सर्वप्रतिषेधकत्वादकारस्य प्रतीयते । नोअजीव इत्युक्ते 'प्रतिषेधौ द्वौ प्रकृतं गमयतः' इति भवस्था = સંસાવ નીવો અચતે ___ अथ कस्मान्नोजीव इत्यस्मिन् विकल्पे नोअजीव इत्यस्मिन् वा देशप्रदेशौ न गम्येते ?। उच्यते- देश-प्रदेशयोरनभ्युपगमादनेन नयेनेति, एतदाह- समग्रार्थेत्यादि । समग्रः सम्पूर्णः अर्थो वस्तु सम्पूर्ण वस्तु समग्रार्थः तं ग्रहीतुं शीलमस्य समग्रार्थग्राही, सम्पूर्णमेव हि वस्तु गृह्णतीत्ययं नयः, न देशं प्रदेशं वा, समग्नार्थग्राहिणो भावस्तथावर्तिता समग्रार्थग्राहित्वम्, अतो नानेनैवम्भूतनयेन देश-प्रदेशौ स्थूल-सूक्ष्मावयवात्मको गृह्यते। एवं तावच्चत्वारो विकल्पा एकवचनेन दर्शिताः, यथा चैकवचनेन दर्शिताः एवं द्विवचनेन चत्वारो विकल्पा नेयाः, जीवौ १ नोजीवौ २ अजीवौ ३
- હેમગિરા ભાષ્યાર્થ - આ રીતે અત્યાર સુધીમાં નૈગમાદિ નયોમાં જીવ આદિ ચાર ભાંગા એકવચનમાં દર્શાવ્યા. આ જ પ્રમાણે દ્વિવચન અને બહુવચન વિશે પણ સમજી લેવાં. પણ સર્વ સંગ્રહાયની અપેક્ષાએ જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ, બે જીવ, બે નોજીવો, બે અજીવ, બે નોઅજીવ આ એક કે દ્વિવચનના વિકલ્પો સંભવે જ નહીં. શા માટે ન સંભવે? તેનું કારણ એ છે કે જીવોની સંખ્યા અનંત છે. તેથી તેમાં બહુત્વને જ માનનાર યથાર્થ ગ્રાહી આ (સર્વસંગ્રહ) નય છે. વ્યાખ્યા સિદ્ધોમાં ય ઘટે છે તેથી તેઓ પણ “નોજીવ' (અજીવ) છે. “નોઅજીવ' કહેતાં એમાં બે નકારાત્મક પદો (“નો+અ) હોવાથી સંસારી જ જીવનું ગ્રહણ થાય.
# સમગ્ર અર્થગ્રાહી- એવંભૂતનય જ શંકા :- અહીં નોજીવ અથવા નોઅજીવના વિકલ્પમાં “દેશ-પ્રદેશ (પૂર્વની જેમ) કેમ નથી જણાવ્યાં? સમાધાન :- કારણ કે આ નય દેશ, પ્રદેશને માન્ય નથી રાખતો આ જ બાબતને સમજાવતાં કહે છે. સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો = સમગ્ર અર્થ ગ્રાહી એવંભૂત નય છે. કારણ કે સંપૂર્ણ વસ્તુને જ આ ગ્રહણ કરે છે. દેશ કે પ્રદેશ આનાથી ગ્રાહ્ય નથી. આ પ્રમાણે સમગ્ર અર્થના ગ્રાહી તરીકે રહેલો હોવાથી આ એવંભૂત નય વડે સ્કૂલ-અવયવાત્મક દેશ અને સૂક્ષ્મ અવયવાત્મક પ્રદેશ પ્રહણ નથી કરાતાં.
આ પ્રમાણે દેશ સંગ્રાહી નૈગમાદિ સાતે નય જીવ આદિ ચાર વિકલ્પો એક વચનમાં કઈ રીતે માને છે તે દર્શાવ્યું. જે રીતે એકવચન વડે વિકલ્પો કહ્યાં તેજ રીતે દ્વિવચન અને બહુવચનમાં પણ વિકલ્પો કરવા. તે આ રીતે- ૧. બે જીવ, . બે નોજીવ, ૩. બે અજીવ, ૪. બે નોઅજીવ, ૨, ચર્ત વારમતિ રા.AL ૨. પ્રકૃતિ" માં.ઉં.