________________
३२०
નોદ્ધિક સેશ-સર્વપ્રતિ•
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ . भाष्य- नोजीव इत्यजीवद्रव्यं, जीवस्य वा देशप्रदेशौ। अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति जीव एव, तस्य वा देशप्रदेशाविति।। उच्यते- यदा नोशब्दः सर्वप्रतिषेधे वर्तते तदा ‘नयुक्तमिवयुक्तं च' इत्यनया कल्पनया 'वस्त्वन्तरमेव प्रतीयते, नाभावः, तच्चाजीवद्रव्यं पुद्गलादिकमित्यर्थः। यदा तु नोशब्दो देशप्रतिपेधकस्तदा देशस्यानिषिद्धत्वाज्जीवस्य देशश्चतुर्भागादिकः प्रदेशो वाऽत्यन्ताविभजनीय उच्यते नोजीव इत्यनेन, एतदाह- जीवस्य वा देश-प्रदेशाविति। अजीव इति तूच्चरिते सर्वप्रतिषेधकत्वादकारस्य पर्युदासस्य
- હેમગિરા - ભાષ્યાર્થ - કનોજીવ’ કહેતાં અજીવ દ્રવ્યની અથવા જીવના દેશ-પ્રદેશની ‘અજીવ કહેતાં અજીવ દ્રવ્યની અને નો-અજીવ’ કહેતાં જીવની અથવા જીવના દેશ-પ્રદેશની પ્રતીતિ (ઉપરોક્ત ૬ નવો વડે) થાય છે.
* નોજીવને સમજીએ * નોજીવ’ કહેતા આ નવો વડે શું પ્રતીત થાય? તે કહે છે - નમ્ યુક્ત પદ એ (“નકાર) અભાવ અર્થની જેમ સદેશ અર્થના ગ્રહણ માટે પણ હોય છે. અહીં સદેશ અર્થ લેવો અર્થાત્ પર્યાદાસ* નમનું ગ્રહણ કરવું. દા. ત. આ અબ્રાહ્મણ (ક્ષત્રિય) છે અહીં ન” યુક્ત અબ્રાહ્મણ પદ એ સંદેશ ક્ષત્રિય (અન્ય) જાતિને સૂચવે છે. તેમ પ્રસ્તુતમાં જ્યારે “નો’ શબ્દ સર્વ પ્રતિષેધમાં વર્તે ત્યારે પ્રતિષેધથી અભાવમાત્ર ન લેવો પણ અન્ય વસ્તુનું ગ્રહણ કરવું. અર્થાત પુદ્ગલાદિ અજીવ દ્રવ્યનું ગ્રહણ કરવો. જયારે “નો’ શબ્દ દેશપ્રતિષેધક હોય ત્યારે દેશનો અનિષેધ પણ હોવાથી જીવના ચાર ભાગ, બે ભાગ આદિ દેશને અથવા તો અત્યંત અવિભાજનીય પ્રદેશને નોજીવ’ તરીકે કહેવો. આશય એ છે કે “નોજીવમાં દેશપ્રતિષેધનો અર્થ લેતાં અપ્રતિષેધ પણ અર્થ ફલિત થાય, તે અપેક્ષાએ જીવના દેશ-પ્રદેશને નોજીવ કહી શકાય.
ફે અજીવ અને નોઆજીવનો પરિચય : અજીવનો “અ” શબ્દ સર્વ-પ્રતિષેધક અર્થમાં લેતા જીવમાત્રનો અભાવ ગ્રહણ થાય. અથવા પથુદાસનગ લેતા જીવથી અન્ય કોઈ દ્રવ્યનું ગ્રહણ થાય. પ્રસ્તુતમાં પર્યાદાસનગ્નો આશ્રય કર્યો હોવાથી અન્યદ્રવ્ય = પુદગલાદિનું ગ્રહણ કરેલ છે. નો-અજીવ + “ના” અને “અ” આ બંનેને સર્વ પ્રતિષેધક સમજીએ તો “બે (“ન', કાર) નિષેધ = પ્રસ્તુત વસ્તુ (‘હ', કાર)ની પ્રતીતિ કરાવે તે ન્યાયે નો-અજીવથી “જીવ’ અર્થ પ્રતીત થાય. હવે ‘આ કારને સર્વ નિષેધક તથા ‘ના’ શબ્દને દેશ નિષેધક તરીકે સ્વીકારીએ તો ય નો + ન = જીવ’ અર્થ જ નીકળશે. અથવા તો અજીવનો અર્થ “તે અજીવના દેશ-પ્રદેશ’ એવો કરીએ તો “જીવના દેશ-પ્રદેશ’ એ અર્થ સાબિત થશે. તેથી જ ભાષ્યમાં કહ્યું છે કે “નોઅજીવનો અર્થ ‘જીવસ્ય દેશ-પ્રદેશૌ’ એ પ્રમાણે કરવો. આ પ્રમાણે ૨. યુત્તવિવું મુ(માં.ઉ.) ૨. “ચનિ ૪. પર, થુરાણ: સટ્ટાબ્દી પ્રસન્ચસ્તુ નિષેધકૃત T. રિ, ટિ. ૨૮