________________
२९६ •પર્વમૂતતક્ષણમ્ •
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- व्यञ्जनार्थयोरेवम्भूत इति ।। अत्राह- उद्दिष्टा भवता नैगमादयो नयाः। तन्नया इति कः पदार्थ इति ?। विद्यमानं घटं चेप्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यमस्ति, अनभिधेयत्वात्, यदि चास्य घटशब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्ताः सर्वसङ्करैकत्वादयो दोषा उपजायेरनित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यशब्दस्याभिधेयो भवति, एवमसंक्रमगवेपणपरोऽध्यवसायः समभिरूढः ।।
एवम्भूतनयलक्षणोनिनीषया आह- व्यञ्जनेत्यादि । व्यञ्जनं शब्दस्तस्यार्थः अभिधेयो वाच्यः तयोर्व्यञ्जनार्थयोरेवं संघटनं करोति घट इति यदिदमभिधानं तच्चेप्टाप्रवृत्तस्यैव जलधारणाहरणसमर्थस्य वाचकं, चेप्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः, इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसाय एवम्भूतोऽभिधीयते इति ।।अत्रावकाशे नोदकः प्रश्नयति- उद्दिष्टा: अभिहिताः लक्षणतस्त्वया-नैगमादयः पञ्च । तंत्र नैगमादि
- હેમગિરા - ભાષ્યાર્થ :- વ્યંજન (શબ્દ) પ્રમાણે વર્તતા (અર્થ ક્રિયાયુક્ત) અર્થનો જે બોધ તે એવંભૂત નય કહેવાય. પ્રશ્ન :- નૈગમાદિ નયો જે તમારા વડે ઉદિષ્ટ કરાયા (કહેવાયા) તેમાં “નય” એ શું પદાર્થ છે. અર્થાત્ નય પદનો અર્થ શું છે? વાચ્ય બનતાં એકરૂપ બની જશે. તેથી સાંકર્ય તથા એકત્વાદિ દોષો આવે, તેથી શબ્દાન્તરથી કહેવાતાં = અભિધેય વિષયો અન્ય શબ્દના અભિધેય ન બને. આ પ્રમાણે અન્ય શબ્દના અર્થમાં નહીં સંક્રમણ થનાર શબ્દ રુપ અધ્યવસાય તે સમભિરૂઢ છે. હવે એવભૂત નયને દર્શાવતાં કહે છે :
* એવંભૂતનયના સ્વરૂપને સમજીએ # વ્યંજન' એટલે ઘટાદિ શબ્દ અને “અર્થ એટલે ઘટાદિ પદાર્થ. એવંભૂત નય આ બન્ને (શબ્દ + અર્થ)ને સંઘટિત કરે છે. અર્થાત્ શબ્દને અર્થથી વિશેષિત કરે છે. અને અર્થને શબ્દથી વિશેષિત કરે છે. આશય એ છે કે જ્યારે જે પદાર્થ સ્વશબ્દને અનુરુપ પ્રવૃત્તિ નિમિત્ત ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે સ્વ શબ્દથી વાચ્ય જાણવો. જેમ કે બધટ: ચેષ્ટાયા” એ વ્યુત્પત્તિ અનુસાર ઘટ જયારે ચેષ્ટામાં પ્રવૃત્ત હોય છે. અર્થાત્ જલાવરણાદિમાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે “ઘટ’ શબ્દથી બોલાય. અગર જો ચેષ્ટામાં પ્રવૃત્ત ન હોય પણ ખૂણાદિમાં પડેલો હોય તો તે “ઘટ’ શબ્દથી વાચ્ય અર્થ ન બને. આ પ્રમાણેની યથાર્થતા = વાસ્તવિકતાને સ્વીકારનારો અધ્યવસાય તે એવંભૂત છે.
આ અવસરે શંકાકાર પ્રશ્ન કરે છે કે- જે નૈગમાદિ પાંચ નો લક્ષણ થકી તમારા વડે
મુ. (મ.) ૪. પચચ શદ્ર
મુ.(હું
) /
૨. તત્ર નયા ઉં.. ૨. શયદામ* મુ.(મ) રૂ. સર્વસત્વ ૬. વીચ 5( મા) ૬. અત: નૈ" મ.વં..