SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ સાશનયમેલા છે तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ સૂત્ર તત્ર ગાંઘી સિમેવા-રૂ भाष्य- आद्य इति सूत्रकमप्रामाण्यान्नैगममाह। स द्विभेदो-देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति। शब्दस्त्रिभेद:- साम्प्रतः, समभिरूढः, एवम्भूत इति।। अधुनैषां यथासम्भवं भेदप्रतिपिपादयिषयाऽऽह- तत्र आद्यशब्दावित्यादि। तत्र नैगमादिषु पञ्चसु यौ आद्यशब्दौ तौ यथासङ्ख्यं द्वित्रिभेदौ भवतः, आद्यौ च तौ शब्दौ चेति समानाधिकरणसमासाशङ्कायामाह- आद्य इति सूत्रक्रमेत्यादि । आदौ भव आद्यः इत्यनेन सूत्रकारः कमाह ? | उच्यते- नैगम, कुत इति चेत् ? सूत्रक्रमप्रमाण्यात् अर्थसूचनात् सूत्रं नैगमादि क्रमः परिपाटी तस्य प्रामाण्यमेवमाश्रयणं तस्मान्नैगमनयं ब्रवीति, स आद्यो नैगमो द्विभेदो द्वौ भेदावस्येति द्विभेदः, तौ च भेदावाचप्टे- देशपरिक्षेपी सर्वपरिक्षेपी च। देशो विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं. शीलमस्येति देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः । सर्वपरिक्षेपी सर्व सामान्यम् एकं नित्यं निरवयवादिरूपं तत् परिक्षेप्तुं - હેમગિરા - સુત્રાર્થ - આદ્ય નૈગમ નય બે ભેદે છે અને શબ્દનય ત્રણ ભેદે છે. તે ૧-૩૫ / ભાષ્યાર્થ - સૂત્રમાં બતાવેલ ક્રમ જ પ્રમાણ ભૂત ગણાય તેથી રૂ૪માં સૂત્રમાં લખેલા ક્રમના અનુસારે ‘બાઘ'થી નૈગમનય લેવો. આ નૈગમનય બે ભેદે છે. દેશપરિક્ષેપી, અને સર્વપરિક્ષેપી. શબ્દનય ત્રણ ભેદે છે. સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત. • પાંચમાં પ્રથમના ચાર નો અર્થપ્રધાન હોવાથી અર્થ તન્ન (=અર્થને આધીન) નય કહેવાય છે. પણ પાંચમો શબ્દનય અર્થની ઉપેક્ષા (ગૌણ) કરનાર અને શબ્દને પ્રધાન રાખનારો હોવાથી શબ્દ તન્ન રુપ છે. ૩૪ હવે આ નયોમાં યથાસંભવ ભેદ પ્રતિપાદન કરતાં કહે છે. # નયોના ભેદોને પિછાણીએ . નૈગમાદિ પાંચમાં જે પ્રથમ નૈગમ અને પાંચમુ શબ્દનય છે તે યથાક્રમે બે અને ત્રણ ભેટવાળા છે. ‘બાઘરો' પદમાં લઈ ઘ તો શબ્દ ઘ આવા વિગ્રહ દ્વારા સમાનાધિકરણ (કર્મધારય) ૫ સમાસની આશંકા કોઈ ન કરે તેથી તા ૨ શદ્ધ વે એવા દ્વન્દ સમાસના વિગ્રહ મુજબ ભાષ્યકાર અર્થ જણાવે છે. આદિમાં થનાર તે આઘ. પ્રશ્ન :- આ આદ્ય પદથી સૂત્રકાર કોને કહે છે? જવાબ :- આદ્ય પદથી નૈગમ નય સમજવો. પ્રશ્ન :- આદ્યથી નૈગમ જ કેમ લઈ શકાય? જવાબ :- નૈગમાદિ અર્થના સૂચક એવા ૧/૩૪ સૂત્રમાં સૂચવેલા ક્રમને પ્રમાણ રાખીને તે ક્રમ મુજબ આઘથી નૈગમનયનું ગ્રહણ કર્યું છે. આ આદ્ય નૈગમનય બે પ્રકારે છે. ૧. દેશપરિક્ષેપી - દેશ એટલે પરમાણું આદિમાં રહેલ જે “વિશેષ' તે. આ ‘વિશેષને જાણવાનો સ્વભાવ છે જેનો તે નય દેશપરિક્ષેપી નૈગમ ના કહેવાય. આને “વિશેષગ્રાહી' પણ કહેવાય ૨. સર્વપરિપી :- સર્વ એટલે સામાન્ય; એક, નિત્ય, નિરવય વગેરે આને જાણવાનો સ્વભાવ '.. તંત્રિતો મુ. પુસ્તકે ન દૃષ્ટ, (મે.વોમ.) પર રીવારે ગૃહીત: ૨. વિમાદિ ? . - 2 1 1
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy