________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •शब्दनयमतविमर्शः.
२८५ वचनतः, “स पचति त्वं पचसि अहं पचामि पचावः पचामः इति पुरूषतः, एवमादि सर्वपरस्परविशेषव्याघातादवस्तु, परस्परव्याघाताच्चैवमाद्यवस्तु, प्रतिपत्तव्यम्, यथा शिशिरो ज्वलनः, तथा विरूद्ध विशेषत्वात् तटस्तटी तटमित्यवस्तु, रक्तं नीलमिति यथा, यद् वस्तु तदविरूद्धविशेषमभ्युपयन्ति सन्तः यथा घटः कुटः कुम्भ इति । तथा चोच्यते- यत्र ह्यर्थो वाचं न व्यभिचरत्यभिधानं तत्, एवमयं समानलिङ्ग-सङ्ख्या-पुरूष-वचनः शब्दः, एतद्दर्शनानुगृहीतं चोच्यते- “अर्थ-प्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनम्" इति, एवमेते मूलनयाः पञ्च नैगमादयः। अत्र चाद्याश्चत्वारोऽर्थनया' अर्थप्रधानत्वादर्थतन्त्रत्वात्, शब्दनयः पुनरर्थोपसर्जनः शब्दप्रधानः शब्दतन्त्र इति ।।३४ ।।
– હેમગિરા પ્રયામ: આ બધામાં પુરુષ (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ભેદ હોવાથી એકબીજાથી ભિન્ન છે. 1 તિમાં થતી પકાવવાની પ્રક્રિયા ત્યાં પણ માં થતી પકાવવાની ક્રિયાથી અત્યંત ભિન્ન છે. “નિસ્વીઝવવા વનમ' આ વાક્યમાં આમ તો નીમ, આમ્ર આદિ(વિશેષણ)ના સમૂહ રુપ જ આ વન(વિશેષ્ય) છે. તેથી બન્નેમાં કોઈ ભેદ ન આંકી શકાય છતાં વચન ભેદ હોવાથી બન્નેને આ નય જુદા માને છે. |
# શબ્દનયનું સ્પષ્ટીકરણ ૪ આ પ્રમાણે સર્વ લિંગ ભેદાદિ સ્વરૂપ વચનો પરસ્પર એક બીજાથી વ્યાઘાત (અન્ય અર્થવાળા) હોવાથી એકબીજાથી અત્યંત ભિન્ન અવસ્તુ=અન્ય વસ્તુ રુપ છે. અને ખરેખર પદ કે વાક્યોમાં એક બીજાના અર્થ સાથે વ્યાઘાત (અન્ય અર્થબોધ) થતો હોય તો અન્ય અર્થક=અવસ્તુ તરીકે માનવું જ રહ્યું. જેમ કે શીતલતા અને અગ્નિ અત્યંત વિરોધી હોવાથી ભિન્ન છે. તેમ ત૮:, તરી, તટસ્ આ ત્રણે એકબીજાથી વિરૂદ્ધ સ્વરૂપ હોવાથી અન્ય વસ્તુ સ્વરૂપ છે. જેમ લાલ વર્ણ
એ લીલો વર્ણ છે તેમ કહેવું અવાસ્તવિક છે તેમ વચન કે લિંગ ભેદવાળા શબ્દોને એક અર્થવાળા : ‘કહેવા અવસ્તુ = અવાસ્તવિક (નિષિદ્ધ) છે. જેમાં એકબીજાથી અવિરોધ હોય તેવા જ વિશેષોને
આ નય એક અર્થ રુપ માને - જેમ કે ધટી રૂટ: કુમ:' આ ત્રણેમાં એકાર્થક શબ્દોમાં શબ્દભેદ છે પણ લિંગ કે વચન ભેદ ન હોવાથી અર્થભેદ નથી અર્થાત્ એકબીજાના પર્યાયવાચી છે. અને તેમજ આ નયની દૃષ્ટિએ જ્યાં ઘટાદિ અર્થો વાચા (= સ્વદ્યોતક-શબ્દ)ની સાથે વ્યભિચાર નથી પામતા તે જ (ઘટાદિ શબ્દો) અભિધાન=નામ કહેવાય છે. આ પ્રમાણે આ શબ્દ નય સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન પુરુષ અને સમાન વચન સ્વરૂપ છે. આ શબ્દ નયના આધારે જ એમ કહેવાય છે કે શું અર્થ = ઘટ વગેરે. પ્રવૃત્તિ = “ઘટ’ વગેરે શબ્દવ્યવહાર. અને તત્ત્વ = જલાહરણાદિ અર્થક્રિયા. આ અર્થાદિ ત્રણેમાં શબ્દ જ કારણ છે (વ્યપત્તિને ગૌણ કરી શેષ લિંગ આદિવાળા શબ્દોના જે અર્થ ભેદ થાય છે તે સર્વ શબ્દનયની શ્રેણીમાં આવે છે.) આ પ્રમાણે શબ્દનય વર્ણવ્યું. આ રીતે નૈગમાદિ પાંચ મૂળ નયોનું વિવરણ થયું. આ ૧. ની*િ મુ.(.વં.) ૨. “રુદ્ધ માં. રૂ. અચજોવો રિવરિયા(વાચપી) વાતે ગ્રંથો '... તાવિહ્નિતપ મુ.પુત નત્તિ(મ.) ૪. “ર્વનશદ્ર રBI 1. પરિક કિ.રૂ૭T