________________
२७०
• વરિન ઇમેવજ્ઞાન • तत्त्वार्थाधिगमसूत्रम् १/३२
સૂત્રમ્- મતિકૃતાવો વિપર્યયશ્વાશ-રરા ___ भाष्य- किं चान्यत्। क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलम् । तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति ।।३१।। मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानमिति *विपर्ययश्च भवति, अज्ञानं चेत्यर्थः। ज्ञानविपर्ययोऽज्ञानमिति। मत्यादिज्ञानचतुष्टयसहभावो न गम्यते । किंचान्यदित्युपपत्त्यन्तरमालम्बते मत्यादीनि चत्वारि=मनःपर्यायपर्यवसानानि ज्ञानानि=मति-श्रुतावधि-मनःपर्यायावरणीयकर्मणां क्षयोपशमावुररीकृत्य प्रवर्तन्ते, तदावरणीयकर्मक्षयोपशमनिमित्तानि केवलं पुनः क्षयकारणमेव, तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति । अन्येषां तु ग्रन्थः 'ज्ञान-दर्शनावरणयोस्तु कृत्स्नक्षयात् केवलज्ञान-दर्शने भवतः तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्ति,' ज्ञान-दर्शनयोर्विशेष-सामान्यग्राहकयोर्ये आवरणे आच्छादने तयोरेव कृत्स्नक्षयात् केवले ज्ञानदर्शने विशेष-सामान्यग्राहके उत्पद्येते, अतश्चत्वारि क्षयोपशमनिमित्तान्येकं क्षयादेवं केवलं कथं पुनरत्र सहावस्थायिता घटेत? ।।३१ ।। एवं मत्यादि ज्ञानपञ्चकं प्रमाणं प्रदर्श्य प्रमाणाभासाविश्चिकीर्षया आह- मति-श्रुतावधयो विपर्ययश्च,
- હેમગિરા - સુત્રાર્થ - મતિ-શ્રુત અને અવધિ, અજ્ઞાનરૂપ પણ છે. ૧-૩૨
ભાષ્યાર્થ - વળી બીજું, મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળીઓને ચાર જ્ઞાનો ન જ હોય. li૩૧/l.
મતિજ્ઞાન -શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વિપર્યય (અજ્ઞાન) રુપ પણ હોય છે. જ્ઞાનનું વિપર્યય તે અજ્ઞાન.
મતિથી માંડી મન:પર્યાય સુધીના જ્ઞાનો મતિ, મૃત અવધિ અને મન:પર્યાયના આવરણીય કર્મોનો ક્ષયોપશમને આશ્રયી પ્રવર્તે છે. આ ચારે જ્ઞાનો ક્ષાયોપથમિક કહેવાય. જ્યારે કેવળજ્ઞાન તદાવરણીય કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ થનારું હોવાથી ક્ષાયિક છે તેથી કેવળીને બાકીના ચાર ક્ષાયોપશિમક જ્ઞાન ન હોય. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે- “જ્ઞાન અને દર્શનાવરણ કર્મના યથાવત્ સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. તેથી કેવળીને શેષ ચાર જ્ઞાન ન હોય.” આ ચાર જ્ઞાનો ક્ષયોપશમ નિમિત્તે થનારા અને કેવળજ્ઞાન ક્ષય નિમિત્તે થનારું છે. તો આ બેઓનું સહાવસ્થાન કઈ રીતે ઘટે ? અર્થાત ન ઘટી શકે. ૩૧ી આ પ્રમાણે મતિ આદિ જ્ઞાન પંચકરૂપ પ્રમાણને કહીને પ્રમાણાભાસ કહેવાની ઈચ્છાથી કહે છે. :
* વિપરીતજ્ઞાન અજ્ઞાન છે # પ્રસ્તુતમાં જ્ઞાનનું વિવરણ ચાલે છે. તેથી મતિ, શ્રુત, અવધિ એ વિપર્યયવાળા છે, એમ જે સૂત્રમાં કહ્યું, તેમાં વિપર્યય તરીકે મતિ આદિ “જ્ઞાન”નું વિપર્યય “અજ્ઞાન” સમજવાનું છે. . સન્નીતિ TA. ૨. સત્તિ મી * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૪