SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अनवस्थितावधिज्ञानप्ररूपणम् । २४१ ___ भा० अनवस्थितं हीयते वर्धते वर्धते हीयते च। प्रतिपतति चोत्पद्यते चेति । पुनः पुनरूर्मिवत् ।। गच्छति- यथा तथाह- उपात्तेत्यादिना । उपात्तं प्रक्षिप्तं शुष्कमा न भवति करीषादि तेनोपात्तेन शुष्केण उपचीयमानः वृद्धिं गच्छन्नित्यर्थः, आधीयमानः प्रक्षिप्यमाणोऽन्योऽपि पुनः पुनः इन्धनानां पलालादीनां राशि: समूहो यत्राग्नौ सः अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निः तेन तुल्यमेतदिति, यथाऽग्निः प्रयत्नादुपजातः सन् पुनरिन्धनलाभाद् वृद्धिमुपगच्छत्येवं परमशुभाध्यवसायलाभादसौ पूर्वोत्पन्नो वर्धत इत्यर्थः ।। अनवस्थितमिति। नावतिष्ठते क्वचिदेकस्मिन् वस्तुनि शुभाशुभानेकसंयमस्थानलाभात्, यत आह- हीयते योजनं दृष्ट्वा तस्यैवार्धमवगच्छति तस्याप्यर्धमेवादि, वर्धते चार्धक्रोशं दृष्टवा क्रोशमवैत्यर्धयोजनं योजनमेवमादि, कदाचिदुभयीमवस्थामनुभवति वर्धते हीयते च, तस्यैव क्रोशस्यैकस्यां दिश्यपरक्रोशो वृद्धः अन्यस्यां तस्य क्रोशस्याधू हीनमिति । अथवा प्रतिपतति चोत्पद्यते चं क्वचित् कालान्तर उदितं पुनर्नश्यति पुनश्च उदेति, क्षयोपशमवैचित्र्यात्, पुन: पुनर्नाशोत्पादस्वभावमूर्मिवत् - હેમગિરા – ભાષ્યાર્થ:- પ. અનવસ્થિત અવધિજ્ઞાન - ઘટે-વધે અને વધે-ઘટે, નાશ પામે અને ફરી ઉત્પન્ન થાય. દરિયામાં ઉછળતાં મોજાઓની જેવું આ અવધિજ્ઞાન હોય છે. જાય છે. તે રીતે આ વર્ધમાનક અવધિજ્ઞાનમાં પણ સમજવું. અર્થાત્ એકવાર પ્રયત્નથી ઉત્પન્ન કરેલો અગ્નિ ફરી ઇંધનાદિના પ્રક્ષેપથી જેમ વૃદ્ધિને પામતો જાય, તેમ એકવાર શુભ અધ્યવસાય વિશેષથી પૂર્વે ઉત્પન્ન થયેલ આ અવધિજ્ઞાન પરમ શુભ અધ્યવસાયોના લાભથી વધતું જાય છે. | # અનવસ્થિત અવધિજ્ઞાન જે એક જ વસ્તુમાં સ્થિર નથી રહેતું, પણ શુભ અને અશુભ અનેક પ્રકારના સંયમસ્થાનોનો લાભ થવાથી બદલાયા કરે છે, તે અનવસ્થિત અવધિજ્ઞાન દા.ત. એક યોજન પ્રમાણ ક્ષેત્રને જુએ ત્યારબાદ તેનું અડધું જુએ પછી તેનું પણ અડધું, આ રીતે ઘટે, તથા વધે પણ ખરું. તે આ રીતે કે પહેલા અર્ધી કોશ જુએ પછી કોશ, અર્ધાયોજન, યોજન ઈત્યાદિ વધતું જુએ. ક્યારેક ઉભય- અવસ્થા (વધ-ઘટ, ઘટ-વધ) સ્વરૂપે જુએ. તે આ રીતે + તે જ એક કોશવાળા ક્ષેત્રમાં તેની એક દિશામાં એક કોશની અભિવૃદ્ધિ (બે કોશ)ને જુએ. અને તે જ કોશ ક્ષેત્રની બીજી દિશામાં તે કોશમાંનું અડધું જુએ અથવા આ અનવસ્થિત એવા પ્રકારનું અવધિજ્ઞાન છે. કે જે ક્ષયોપશમની વિચિત્રતાને લીધે ઉદય પામેલું કાલાન્તરમાં નાશ થાય, વળી ફરી ઉદયને પામે. આ રીતે હીન-અધિક કે નાશ-ઉત્પત્તિ આદિ અવસ્થાવાળું “અવધિજ્ઞાન” અનવસ્થિત કહેવાય. # તરંગોના જેવું અનવસ્થિત અવધિજ્ઞાન & આને દુન્યવી દષ્ટાંતથી સમજાવે છે. :- ફરી ફરી નાશ પામનારા અને ઉત્પન્ન થનારા સ્વભાવવાળા ૨. વૃદ્ધિ: મુ.(TA.) ૨. તિ મુ (TA.)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy