________________
२०४
• अवग्रहादीनां विषयप्रतिपादनम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१७
સૂત્રમ્- વાર્થ0 T-૧૭ના भाष्य- अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ।।१७।। शमोत्कर्षापकर्षाद् एवम् ईहादीनामपि ईहापायधारणानामपि जानीयाद्, बह्वीहते अल्पमीहते बहुविधमीहते एकविधमीहते क्षिप्रमीहते चिरेणेहते अनिश्रितमीहते निश्रितमीहते उक्तमीहते अनुक्तमीहते, द्वितीयविकल्पे निश्चितमीहते सन्दिग्धमीहते ध्रुवमीहते अध्रुवमीहते । एवमपायेऽपि बह्वपैतीत्यादयो द्वादश विकल्पाः, धारणायां च बहु धारयतीत्यादयो द्वादशैव, एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविर्धम् ।।१६।। .
ग्राह्यभेदाद् भेदं प्रतिपाद्येदानीमेषामेवावग्रहादीनां विषयं निर्धारयन्नाह- अर्थस्येति । कस्य विषयस्य ग्राहका अवग्रहादय इति मन्येथास्त्वम् ?। अर्थस्येति ब्रूमः। अर्थश्च स्पर्शरसगन्धवर्णशब्दात्मकः तस्य स्पर्शादेरर्थस्य अवग्रहादयोऽवच्छेदका मतिज्ञानविकल्पा: मतिज्ञानस्येन्द्रियादिभेदेनाविभक्तस्य विकल्पा: अंशा इत्यर्थः । तदेवे विभज्यमानमेभिर्भेदैरवतिष्ठत इति यदि तर्हि स्पर्शादेविषयस्य
- હેમગિરા
સુત્રાર્થ - અવગ્રહાદિ એ અર્થ (પદાર્થ)ના ગ્રાહક છે. ૧-૧ ભાષ્યાર્થ :- મતિજ્ઞાનના અવગ્રહાદિ વિકલ્પો અર્થના ગ્રાહક હોય છે તેમ સમજવું.
ઈહા આદિના પણ બહુ આદિ ૧૨ પ્રકાર છ ભાષ્યમાં “વ અવ્યય આ વાત સૂચવે છે કે આ પ્રમાણે જેમ બહુ આદિ વિષયના ભેદે અવગ્રહના બાર પ્રકારો કહ્યાં તેમ ક્ષયોપશમના આધિય અને મંદતાને લીધે ઈહા, અપાય, ધારણામાં પણ બાર-બાર ભેદો કરવા જેમકે – ૧. ઘણા વિષયની ઈહા કરે. ૨. અલ્પવિષયની ઈહા કરે. ૩. બહુવિધની ઈહા કરે. ૪. એકવિધ ઈહા કરે. ૫. શીધ્ર ઈહા કરે. ૬. ચિર ઈહા કરે. ૭. અનિશ્રિત ઈહા કરે. ૮. નિશ્રિત ઈહા કરે. આ બેના બીજા વિકલ્પો ઉક્ત ઈહા કરે, અનુક્ત ઈહા કરે. ૯. નિશ્ચિત ઈહા. ૧૦. સંદિગ્ધ ઈહા છે. તથા ૧૧. ધ્રુવ ઈહા કરે અને ૧૧. અધ્રુવ ઈહા કરે. આ જ રીતે અપાય, ધારણામાં પણ ૧૨ ભેદો કરવા. આ રીતે અવગ્રહાદિના સ્વસ્વસ્થાનમાં એક-એકના બાર ભેદો પૂર્ણ થયા. ૧૬ll
અવતરણિકા :- ગ્રાહ્ય (બહુઆદિ)ના ભેદો થકી અવગ્રહાદિના ભેદોનું પ્રતિપાદન કરીને હવે એ જ અવગ્રહાદિના વિષયનું નિર્ધારણ કરતા કહે છે. પ્રશ્ન :- આપ અવગ્રહાદિને કયા વિષયના ગ્રાહક માનો છો ? જવાબ :- અવગ્રહાદિને અર્થ રૂપ વિષયના ગ્રાહક માનીએ છીએ. અર્થ એટલે સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ, શબ્દ. આ સ્પર્ધાદિ-અર્થના જ્ઞાપક અવગ્રહાદિ છે. આ અવગ્રહાદિ ઈન્દ્રિય-અનિન્દ્રિયાદિ ભેદો વડે અવિભક્ત એવા મતિજ્ઞાનના વિકલ્પો અંશો છે.
* દ્રવ્ય પર્યાય પરસ્પર અવિનાભાવી # પ્રશ્ન :- જો ઇન્દ્રિયાદિ ભેદ વાળુ આ મતિજ્ઞાન જ અવગ્રહાદિ ભેદે વિભક્ત થઈને રહ્યું ૨. “વિધતમ્ મુ. (ઉં, માં) [ ૨. તે મુ.TA..