________________
२०२
• उक्तावग्रहानुक्तावग्रहख्यापने प्रयोजनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१६ सुमानामत्यन्तशीतमृदुस्निग्धादिरूपः प्राक् स्पर्शोऽनुभूतस्तेनानुमानेन लिङ्गेन तं विषयं न यदा परिच्छिन्दत् तज्ज्ञानं प्रवर्तते तदा अनिश्रितं अलिङ्गमवगृह्णातीत्युच्यते । यदा त्वेतस्मादाख्याताल्लिङ्गात् परिच्छिनत्ति निश्रितं तदा स लिङ्गमवगृह्णातीति भण्यते । _ 'उक्तमवगृह्णातीत्ययं तु विकल्पः श्रोत्रावग्रहविषय एव न सर्वव्यापीति. यत उक्तमुच्यते शब्दः स चाप्यक्षरात्मकः तमवगृह्णातीति । अनुक्तस्तूक्तादन्यो “नञिवयुक्तमन्यसदृशाधिकरणे तेथाह्यर्थगतिः" (परिभाषेन्दुशेखरपरिभाषा ७५) इति अनया कल्पनया शब्द एवानक्षरात्मकोऽभिधीयते तमवगृहण्ताति अनुक्तमवगृह्णातीति भण्यते। अव्याप्तिदोषभीत्या चौपरैरिमं विकल्पं प्रोज्झ्य अयं
- હેમગિરા – હતો તે અનુભૂત સ્પર્શ વડે અનુમાન (લિંગ–ચિહ્ન)થી જો પ્રસ્તુત વિષયને ન જાણે અર્થાત્ પૂર્વે જાણેલ લિંગ (હેતુ) વિના જ વિષયનું પરિચ્છેદ કરતું જ્ઞાન જયારે પ્રવર્તે ત્યારે તે જ્ઞાન અનિશ્રિત અવગ્રહ કહેવાય.
નિશ્રિત અવગ્રહ - જ્યારે હમણાં કહેલા લિંગ=હેતુ (નિશ્રા)થી જ્ઞાન થાય ત્યારે નિશ્રિત જ્ઞાન અર્થાત લિંગ અવગ્રહ કહેવાય.
ઉક્ત-અનુક્ત પણ નિશ્ચિત-અનિશ્ચિતની અંતર્ગત ૪ ઉક્ત અવગ્રહ - ‘ઉક્તનો અવગ્રહ કરે છે એ વિકલ્પ શ્રોત્રેન્દ્રિયના અવગ્રહરૂપ વિષયમાં જ પ્રવર્તે છે, પણ સર્વ ઈન્દ્રિયોમાં વ્યાપક નથી. ‘ઉક્ત' એટલે શબ્દ, તે પણ અક્ષરાત્મક શબ્દ જ અનફરાત્મક(ઈશારા આદિ) નહીં. એવા અક્ષરાત્મક શબ્દનો અવગ્રહ કરે તે ઉકત અવગ્રહ કહેવાય.
અનુક્ત અવગ્રહ :- ઉક્તથી જે અન્ય હોય તે “અનુક્ત' કહેવાય. {‘પરિભાષેન્દુ શેખર પરિભાષા-૭૫માં કહ્યું છે કે + નથી યુક્ત પદથી ભિન્ન જે પદ લેવું હોય તે તે (નમ્ યુક્ત પદ)ના “સાદેશ' અર્થમાં હોવું જોઈએ. એ રીતે ગ્રહણ થાય તો જ અર્થની ગતિ (બોધ) થાય. બીજી રીતે કરીએ તો અર્થ બોધ ન થઈ શકે. જેમકે “અબ્રાહ્મણ' એટલેથી બ્રાહ્મણ સિવાયના, ઘટ પટ આદિ અર્થ પણ કોઈ ગ્રહણ કરે. પણ તેવું ન થાઓ માટે “સદશ અર્થનું ગ્રહણ ઉક્તપરિભાષામાં છે' આશય એ છે કે બ્રાહ્મણએ જાતિ વિશેષ હોવાથી “અબ્રાહ્મણ પદથી પણ તત્સદશ અન્ય કોઇ જાતિ વિશેષ ક્ષત્રિયાદિનું જ ગ્રહણ કરવું એ જ રીતે પ્રસ્તુતમાં “ઉક્ત તરીકે શબ્દ છે તો અનુક્ત (વિપરીત) તરીકે તે જ શબ્દના સદશ- “અનક્ષરાત્મક” શબ્દ (ઈશારા વગેરે)નું ગ્રહણ કરવું. ભાવાર્થ એ કે આ અનક્ષરનું ગ્રહણ કરે તે “અનુક્ત- અવગ્રહણ કરે છે તેમ કહેવાય. માત્ર શ્રોત્રેન્દ્રિયના વિષયમાં જ આ ઉક્ત-અનુક્ત અવગ્રહ ઘટશે. પરંતુ અન્ય સ્પર્શનાદિ ઈન્દ્રિયોમાં નહીં ઘટે એવા અવ્યાપ્તિ દોષના ભયથી કેટલાંક આ (ઉક્તના) વિકલ્પને છોડી “નિશ્ચિત(અર્થ)નો અવગ્રહ કરે છે' એ વિકલ્પ સ્વીકારે છે જે ભાષ્યમાં કહેલ છે. १. तत्सादृश्यमभावश्च तदन्यत्वं तदल्पता। अप्राशस्त्यं विरोधश्च नअर्था षट् प्रकीर्तिता।। (नागेशभट्टरचित परिभाषेन्दुशेखर૭૬ સ્મિાષાથી ટીપm) ૨. તત્સાહ્ય* વા.. રૂ. દ્રવ્ય રનંટિને.... | T. ર૬ ટિ.૨૪