________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•धारणालक्षणं निष्टङ्कितम्. ___ भाष्य- धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च। अधुना यदा चान्यत्रार्थे उपयुक्तो भवति तदाऽपि या वासना लब्धिरूपा यद् वाऽन्यस्मिन् कालान्तरेऽनुस्मरणमेवं एतन्मया प्रागासेवितमित्येषा त्रिरूपा धारणाऽभिधीयते तां दर्शयति- धारणा प्रतिपत्तिरित्यादिना। धारणेति लक्ष्यम्, प्रतिपत्तिर्यथास्वमित्यनेनाद्यं भेदमादर्शयति, अस्मिन् काले निश्चितस्यार्थस्य यावदन्यत्र नोपयोगं याति तावत् तस्य अर्थस्य यद् दर्शनमप्रच्युतिः सा प्रतिपत्तिः यथास्वमित्युच्यते, प्रतिपत्तिः अप्रच्युतिः यथास्वं यथाविषयं यो यः स्पर्शादिविषय आगृहीतः तस्याऽनाश इत्यर्थः । मत्यवस्थानमित्यनेन द्वितीयां लब्धिरूपां धारणां कथयति, यदा अपायं स्पर्शादेविषयस्य कृत्वाऽन्यत्रोपयुक्तो भवति तदाऽप्यसौ लब्धिरूपा धारणा समस्ति, अतो मत्यवस्थानमिति ब्रूते ।
मतेः धारणाख्याया अवस्थानं शक्तिरूपं मत्यवस्थानं भण्यते। अवधारणं चेत्यनेन तृतीयभेदं कथयति । यदा कालान्तरे तमेव प्रागनुभूतं विषयमालम्ब्य ज्ञानमुदेति तदा तदेवावधारणमिति
– હેમગિરા - ભાષ્યાર્થ - યથાર્થરૂપેગ્રહણ થયેલ નિશ્ચયની અચલતા-અનાશ . મતિમાં અવસ્થાન અને ૩. અવધારણા. આ ત્રણ પ્રકારે ધારણા છે.
૧. અપાયથી નિશ્ચિત થયેલ અર્થનું જે અવિસ્મરણ ૨. પૂર્વે નિશ્ચિત રૂપે જાણેલા અર્થથી અન્યત્ર અર્થમાં જીવ ઉપયુક્ત હોય ત્યારે પણ પૂર્વજ્ઞાનની જીવમાં પડેલી લબ્ધિ રૂપ જે વાસના ૩. કાલાંતરમાં આ જીવને જે અનુસ્મરણ થાય કે “મારા વડે આ વસ્તુ જોવાયેલી, જાણેલી છે” એવી સ્મૃતિ, આ ત્રણે રૂપે ધારણાના પ્રકારો કહેવાય છે. એ ધારણાને વિશેષથી ભાષ્યકાર પોતે જણાવે છે. ભાષ્ય નિર્દિષ્ટ ધારણા એ લક્ષ્ય છે. આ લક્ષ્યને આશ્રયી ભેદો કહેવાય છે.
ધારણાના ત્રણ પ્રકાર ૧. રતિઃ અથાā - આ (વર્તમાનકાળમાં નિશ્ચિત રૂપે જાણેલા અર્થનો ઉપયોગ જ્યાં સુધી બીજે ઠેકાણે ન જાય ત્યાં સુધી તે અર્થનું જે દર્શન અર્થાત અવિસ્મરણ=અપ્રશ્રુતિ=અનાશ તેને “પ્રતિપત્તિ યથાસ્વ' પ્રતિપત્તિ કહેવાય. શબ્દાર્થ આ મુજબ –- સ્વ અને યથારૂં એટલે જે-જે સ્પર્શદિ વિષયો જીવે ગ્રહણ કર્યા, જાણ્યા છે, તે યથાર્વા કહેવાય. આ યથાસ્ત્ર વિષયોનો અનાશ એટલે યથાર્વ પ્રતિષત્તિ - ૨. મત્યવસ્થાનં :- આ લબ્ધિરૂપ બીજી ધારણા સમજવી. જ્યારે સ્પર્ધાદિ વિષયોનો અપાય (= નિશ્ચય) કરી જીવ બીજે ઉપયુક્ત થાય ત્યારે પણ આ લબ્ધિરૂપ ધારણા તો જીવમાં છે જ. આથી જ આને મત્યવસ્થાની ધારણા કહેવાય. અથવા આમ પણ કહી શકાય કે મતિનું ધારણા નામની શક્તિ રૂપે જે અવસ્થાન તે સત્યવસ્થાન કહેવાય.
૩. વધાર - કાલાંતરમાં તે જ પૂર્વાનુભૂત વિષયને પામી ફરી પૂર્વનું જ્ઞાન ફરી જ્યારે ૧. ર વ માં. ૨. ત્તરેતુ " T.A. રૂ. “જમેતન્મચા મુ. (માં.T.B) ૪. તાવત્ અર્થચ મુ.પB. (f) I