________________
१७८
• अनुमानादिष्वपि इन्द्रियार्थसन्निकर्षनिमित्तम् •
तत्त्वार्थाधिगमसूत्रम् १/१२
ज्ञानयोरेव अन्तर्भूतानि=प्रविष्टानि । कयोपपत्त्येति चेत् तामुपपत्तिमाह- इन्द्रियार्थेत्यादि । इन्द्रियाणि= चक्षुरादीनि तेषामर्था = रूपादयः इन्द्रियाणि चार्थाश्च इन्द्रियार्थास्तेषां सन्निकर्ष: = सम्बन्धः स इन्द्रियार्थसन्निकर्षो निमित्तं यस्य अनुमानादेस्तदिन्द्रियार्थसन्निकर्षनिमित्तम्=अनुमानादि ।
कथं पुनरिन्द्रियार्थसन्निकर्षः कारणमनुमानादेः ?
उच्यते, अनुमानं तावच्चक्षुरादीन्द्रियधूमाद्यर्थसन्निकर्षजम् अन्यथा तस्यासम्भवात्, 'इन्द्रियानिन्द्रियनिमित्तत्वात् सपरार्थस्यानुमानस्येति । उपमानमपि चक्षुरादीन्द्रियगवाद्यर्थसन्निकर्षजम् । आगमाख्यमपि श्रोत्रेन्द्रियस्य अनिन्द्रियस्य वा आप्तवचनार्थस्य सन्निकर्षे सति प्रादुरस्ति । शब्दार्थापत्तिरप्येवमेव । अर्थार्थापत्तिस्तु चक्षुरादेरिन्द्रियस्य नीलादिरूपस्य च सन्निकर्ष एवोपजायते । सम्भवीऽपि प्रस्थमर्थं दृष्ट्वा श्रुत्वा वा प्रादुरस्ति, एवं चक्षुः श्रोत्रयोः प्रस्थार्थप्रस्थशब्दयोः सन्निकर्षे सति तदुदेति । अभावोऽपि प्रमाणं प्रमेयाभावविषयः, मनसा विकल्प्यार्थमुत्तरत्र स एव विषयीभवति विकल्पितीऽर्थो, नानुमानादसौ भिद्यत इति, एवमिन्द्रियार्थसन्निकर्षनिमित्तान्येतानि मतिश्रुतयोरन्तर्भावं यान्तीति।। → હેમગિરા
જ્ઞાનોમાં નિમિત્ત બને છે.
ૐ કારણનાં એક્યથી કાર્યપણ એક જ કહેવાય
પ્રશ્ન :- ઇન્દ્રિય અને અર્થનો સન્નિકર્ષ એ કઈ રીતે અનુમાનાદિનું કારણ બને ? જવાબ :- ‘અનુમાન’ એ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને ધૂમાદિ અર્થના સન્નિકર્ષથી જ ઉત્પન્ન થાય. અન્યથા રીતે આનો સંભવ નથી કારણ કે સ્વાર્થ અને પરાર્થ બન્ને અનુમાનો ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિમિત્તે થના૨ા નિમિત્તવાળા છે. ઉપમાનમાંય ચક્ષુ આદિ ઈન્દ્રિયથી થતો ગવયાદિ પદાર્થ સાથેનો સન્નિકર્ષ નિમિત્ત બને. આગમ પ્રમાણમાં પણ આપ્ત પુરુષના વચનના અર્થનો શ્રોત્રેન્દ્રિય અથવા મન સાથે સન્નિકર્ષ થયા પછી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શબ્દ અર્થપત્તિમાં પણ શ્રોત્ર અથવા મનનો શબ્દ સાથેનો સન્નિકર્ષ નિમિત્ત બને છે. પરંતુ અર્થ અર્થાપત્તિ પ્રમાણ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને નીલાદિરૂપ વગેરેના સન્નિકર્ષ થયા પછી જ થાય છે. સંભવ પ્રમાણ પણ પ્રસ્થરૂપ અર્થને જોઈને અથવા સાંભળીને જ પ્રગટ થાય છે. અર્થાત્ ચક્ષુનો પ્રસ્થ પદાર્થ સાથે તથા શ્રોત્રનો ‘પ્રસ્થ' શબ્દ સાથે સજ્ઞિકર્ષ થતાં આ જ્ઞાન થાય. પ્રમેયાભાવના વિષયવાળું અભાવ પ્રમાણ પણ મનના સન્નિકર્ષથી થાય છે. ઘટાભાવવાળા સ્થળે પૂર્વે મનથી ઘટનો વિકલ્પ થયા બાદ તે જ વિકલ્પિત ઘટ અર્થ એ અભાવનો વિષય બને છે. આ અભાવ પ્રમાણ અનુમાનથી જુદું નથી જણાતું [જ્યાં જ્યાં તે-તે વસ્તુ ન હોય ત્યાં-ત્યાં તેનો તેનો અભાવ પ્રવર્તે છે. અહીં પણ ઘટ નથી માટે તેનો અભાવ છે. તેથી આ ભૂમિ ઘટના અભાવવાળી છે. આવું અનુમાન સંભવે છે.] આ રીતે સર્વ પ્રમાણો
૨. રૂન્દ્રિયનિમિ° મુ.(માં)/ ૨. રિસ્ત્યા" TA.I