________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अनुमानादीनि न स्वतन्त्रप्रमाणानि •
१७७ ___ भाष्य- अत्रोच्यते- सर्वाण्येतानि मतिश्रुतयोरन्तर्भूतानि, इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्। तत्र शब्दार्थापत्तिर्देवदत्तो दिवा न भुङ्क्तेऽनुपहतेन्द्रिय-शरीरश्चेति, रात्रौ तर्हि भुङ्क्ते इति । तथा अर्थार्थापत्तिरपि नीलं पश्यतो यदिन्द्रियानुमानं समस्ति तत् किमपीन्द्रियं येनैतन्नीलं परिच्छिन्नमिति ।
सम्भवोऽपि प्रमाणं प्रस्थे कुडवः समस्ति, अस्मिन् प्रस्थाख्ये आधारे कुडव आधेयः सम्भवतीति एष सम्भवः तथाऽभावोऽपि प्रमाणाभावविषयः, यत्र विषये प्रत्यक्षादिप्रमाणानामप्रवृत्तिरसावभावस्तद्विषयमपि ज्ञानमभाव इति व्यपदिश्यते । अत एव तान्यनुमानादीनि केचिदाचार्याः प्रमाणानीति मन्यन्ते, तत् कथमित्येवं मन्यन्ते, किमेषां तानि न सन्ति प्रमाणत्वेन ? उत प्रमाणान्तराणि न भवन्तीति ?। अत्रोच्यते मया- सर्वाणि इत्यादि । सर्वाणि समस्तानि एतानि अनुमानादीनि मतिज्ञानश्रुत
- હેમગિરા ૦ ભાષ્યાર્થ :- જવાબ :- આ બધા અનુમાનાદિ પ્રમાણો મતિ- શ્રુત જ્ઞાનમાં અંતર્ભત થઈ જાય છે. કારણ કે આ ઈન્દ્રિય અને અર્થના સજ્ઞિકર્ષ = સંબંધ રૂપ નિમિત્તે જ થનારા છે.
(૨) અર્થઅર્થપત્તિ :- નીલ (રૂપ)ને જોનારમાં ઈન્દ્રિયનું જે અનુમાન થાય છે તે અર્થાર્થોપત્તિ જેમકે- “જોનારને કોઈક એવી ઈન્દ્રિય (ચક્ષુ) છે કે જેનાથી આ નીલ (રૂપનો) બોધ કરાયો છે.” (ઉપરોક્ત બે પ્રકારની અર્થપત્તિમાં પ્રથમમાં “અનુપહિત ઈન્દ્રિયવાળો દેવદત્ત “દિવસે ખાતો નથી,' એ શબ્દથી આ “રાત્રે ખાય છે' એ અર્થપત્તિ થઈ અને દ્વિતીયમાં નીલ રૂપનો પરિચ્છેદ (બોધ) કરે છે એવા અર્થથી “ઈન્દ્રિય છે' એ અર્થપત્તિ થઈ.].
સંભવ-અભાવ પ્રમાણને ઓળખીએ ૪ સંભવ :- પ્રસ્થ (૩૨ પલના માપનું ભાજન વિશેષ)માં કુડવ (પ્રસ્થનો ચોથો ભાગ અથવા બાર મુકિ અનાજ વિશેષની માત્રા) છે. કુડવ રૂપ આધેય માપ, પ્રસ્થ રુપ આધારમાં સંભવે જ છે. આને સંભવ પ્રમાણ કહેવાય.
અભાવ :- પ્રમાણોનો અભાવ એ જ વિષય છે જેમાં એવો અભાવ પણ પ્રમાણરૂપ છે. જે વિષયોમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અર્થપત્તિ કે સંભવાદિ પ્રમાણોની પ્રવૃત્તિ ન હોય તે અભાવ કહેવાય. આ અભાવના વિષયવાળું જ્ઞાન છે. તે “અભાવ પ્રમાણ” કહેવાય. ( આ પ્રમાણે ઉપર જણાવેલા અનુમાન આદિ પ્રમાણો કેટલાક આચાર્યો માને છે. તો તે આચાર્યો આ પ્રમાણો શા માટે માને છે ? ઉપરોકત અનુમાનાદિમાંથી કોઈ પ્રમાણ તરીકે છે જ નહીં ? અથવા તો શું પ્રત્યક્ષ- પરોક્ષ સિવાય કોઈ પ્રમાણાન્તર છે નહીં ? (આ રીતે પૂર્વના ભાષ્યથી ચાલતો પૂર્વપક્ષ અહીં પૂરો થયો હવે ભાષ્યકાર જવાબ કહે છે)
ઉત્તરપક્ષ :- આ અનુમાનાદિ સમસ્ત પ્રમાણો મતિ-શ્રુતની અન્તર્ગત છે. કઈ ઉપપત્તિ ( યુક્તિ)થી? એમ જો પૂછતાં હો તો તેની ઉપપત્તિ આ પ્રમાણે :- ચક્ષુ આદિ ઈન્દ્રિય અને તેનાં જે રૂપ આદિ અર્થ છે. તે આ ઇન્દ્રિય અને અર્થનો જે સશિકર્ષ = સંબંધ છે તે જ અનુમાનાદિ