________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• श्रुतस्य परोपदेशजन्यत्वम् ____ भाष्य- तत्पूर्वकत्वात् परोपदेशजत्वाच्च श्रुतज्ञानम् ।।११।। श्रुतज्ञानस्य पालकं भवतीतिकृत्वा मतिज्ञानमेव तस्यात्मलाभनिमित्तं भवति, तस्मिन् सति तस्य भवनात्, अतः श्रुतं मतिं निमित्तीकृत्य प्रवर्त्तमानमिन्द्रियानिन्द्रियनिमित्तं सत् कथं प्रत्यक्षव्यपदेशं लभेत? तथा परोपदेशजत्वाच्च । __ श्रुतज्ञानं परोक्षं, परः तीर्थकरादिस्तस्योपदेशः, उपदिश्यते उच्चार्यते इत्युपदेशः शब्दस्तस्मात् परोपदेशात् तीर्थकरादिशब्दश्रवणादुपजायते यत् तदिन्द्रियानिन्द्रियनिमित्तं श्रुतज्ञानं, तत्पूर्वकत्वात् परोपदेशादिति च, अनेन निमित्तभूयस्त्वं ख्यापितम् । यतः श्रुतज्ञानमुपजायमानं स्वतः प्रत्येकबुद्धादीनां मनसि सति मतिज्ञाने च सति समस्ति, अतो निमित्तद्वयमाश्रितं भवति। ततो यस्यापूर्वमेवेदानीं प्रादुरस्ति तस्य सति परोपदेशे सत्यां मतौ सत्सु चेन्द्रियानिन्द्रियेषूदेति, अतो निमित्तभूयस्त्वापेक्षं तद् इति निमित्तभूयस्त्वापेक्षत्वात् परोक्षं तद् भण्यते ।। ___ ननु चेन्द्रियोपष्टम्भेनोपजायमानस्य ज्ञानस्य प्रत्यक्षत्वं लोके प्रथितं, तदपाकरणप्रवृत्तस्य लोकविरोधः, तथाहि → इदं रूपं प्रत्यक्षमिति योऽयं प्रत्ययो नायं परोक्षे दृष्टः । नहि धूमादग्नि
• હમગિરા - ભાષ્યાર્થ - તેમજ શ્રુતજ્ઞાન એ મતિપૂર્વક હોવાથી અને પરોપદેશથી થતું હોવાથી પરોક્ષ છે. હોતે છતે જ શ્રુત ઉત્પન્ન થાય. આ પ્રમાણે શ્રત એ મતિને નિમિત્ત કરી પ્રવર્તનારું ઈન્દ્રિયઅનિન્દ્રિયનિમિત્ત વાળું જ્ઞાન છે તેથી પ્રત્યક્ષનો વ્યપદેશ આ શ્રુતજ્ઞાનમાં કેવી રીતે થાય? ન જ થાય. આ રીતે શ્રુતજ્ઞાનની પરોક્ષતામાં એક હેતુ દર્શાવીને બીજો હેતુ કહે છે. “રોપવેશનચિં'વળી આ શ્રુત પરોપદેશથી ઉત્પન્ન થનાર હોવાથી પરોક્ષ છે. પર: = તીર્થંકરાદિ ઉદ્દેશ = ઉપદેશાય, ઉચ્ચારણ કરાય તે ઉપદેશ અર્થાત્ શબ્દ. આ પરોપદેશથી તીર્થંકરાદિના શબ્દ શ્રવણથી થતું, ઈન્દ્રિયઅનિન્દ્રિયનિમિત્ત જ્ઞાન તે “શ્રુતજ્ઞાન છે. સાર એ છે કે “શ્રુત” એ મતિપૂર્વક છે અને પરોપદેશથી થનારું છે. આમ કહીને ઘણાં નિમિત્તો શ્રતના કહી દીધા. કારણ કે પ્રત્યેક બુદ્ધાદિને જે આપમેળે શ્રુતપ્રાપ્તિ થાય છે, તે પણ મન અને મતિજ્ઞાન હોવા છતાં જ થાય. આમ આ શ્રુતજ્ઞાન બે નિમિત્તના આશ્રયવાળું કહેવાય. તથા જેને પરોપદેશથી અપૂર્વ જ શ્રુતજ્ઞાન પ્રગટ્યું છે તેના માટે પરોપદેશ, મતિ, અને ઈન્દ્રિય,અનિન્દ્રિય આ બધા નિમિત્તો કામ કરે છે. અર્થાત્ આ સર્વ નિમિત્તોથી શ્રુતનો ઉદય થાય છે. આમ અનેક નિમિત્તોની અપેક્ષા શ્રુતજ્ઞાનમાં રહેલી છે અને તેમ અનેક નિમિત્તોથી ઉત્પન્ન થતું હોવાથી તે પરોક્ષ કહેવાય છે.
* નિશ્ચય-વ્યાવહારિક પ્રત્યક્ષની સમજણ * પૂર્વપક્ષ - લોકમાં તો ઈન્દ્રિયના સહારે થતું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાયું છે. આનો અપલાપ કરીએ તો લોક વિરોધ થશે. તે આ પ્રમાણે કે “આ ઘટ-પટાદિનું રૂપ પ્રત્યક્ષ છે” એવી જે ૨. શ્રુતમતિ" રા. -.. નિમMવર્તિકો મુકતો ન કૃદ: (f)માં) ૫ ૨. “ઘર્થ રૂ. તથા મુ.() I 1. પરિક ટિ.ર૦)