________________
१६६
• મતિશ્રુતસ્ય પરોક્ષત્વમ્
तत्त्वार्थाधिगमसूत्रम् १/११
आह— सूत्रोपात्ताद्यशब्दार्थोऽन्यथाऽवगमयितुं न शक्यते परस्मायित्यतो व्युत्पत्त्याह- आदौ भवमाद्यम्, यस्मात् परमस्ति न पूर्वमादिः सः विवक्षावशात्, तत्र भवं, दिगादित्वाद्यत्, आद्यं चाद्यं चेत्याद्ये इति, प्रतिविशिष्टेन च क्रमेण व्यवस्थितानां आद्यव्यपदेशो दृश्यते, तद्यथा- अयं यतिरेषां विशिष्टक्रमभाजामाद्य इति । एवमत्रामूर्तानां ज्ञानानां क्रमसन्निवेशो दुरुपपाद इति मत्त्वा ब्रवीति
आद्ये इति, सूत्रक्रमप्रामाण्यात्, सूत्रं चासन्नमप्यनन्तरं त्यज्यते, तत् प्रमाणे (१-१०) इति सन्निवेशाभावात्, तस्मात् अग्रेतनसूत्रं 'परमेव मतिश्रुतादि ग्राह्यम् तत्र क्रमः परिपाटी, सूत्रे क्रमः सूत्रक्रमः, तस्य प्रामाण्यम् आश्रयणं तस्मात् । प्रथमद्वितीये मति श्रुते, शास्तीति च ग्रन्थकार एव द्विधा आत्मानं विभज्य 'सूत्रकारः भाष्यकाराकारेणैवमाह - शास्तीति सूत्रकार इति शेषः । अथवा → હેમગિરા અપેક્ષાએ એકલક્ષણતા સિદ્ધ થાય છે. શ્॥
અત્યાર સુધીમાં એ ભેદરેખા ન જણાઈ કે પાંચે જ્ઞાનોમાં કયું જ્ઞાન પ્રત્યક્ષ રૂપ છે અને કયું પરોક્ષ રૂપ ? તેથી આનો વિવેક (ભેદ) જણાવતા ૧૧મું સૂત્ર કહે છે વિસ્તાર નીચે મુજબ છે. # આધ' પદનો વિમર્શ
,,
સૂત્ર નિર્દિષ્ટ ‘આદ્ય' પદની જો વ્યુત્પત્તિને દેખાડે તો જ બોધ થઈ શકે અન્યથા તો અન્ય (શ્રોતા)ને બોધ શક્ય નથી માટે વ્યુત્પત્તિ અર્થ સમજાવતા કહે છે. જેના પછી જ બધુ પણ પૂર્વે કાંઈ જ નથી તે ‘વિ’ આ આદિમાં થના૨ તે ‘ઘ' આદિ પદને ‘ય' પ્રત્યય લાગતા બાઘ પદ થયું. વિવિક્ષ્યો વત્ (૪/૩/૧૪ પાળિની) સૂત્રથી આ ‘વિશ્’ આદિ ધાતુ (ગણ) પાઠમાં આવતા સર્વે ધાતુને ‘ય’ પ્રત્યય થાય છે. ‘વિ' શબ્દ પણ આ ગણ પાઠમાં જ છે તેથી ‘ય’ લાગતાં ‘બાઘ' પ્રયોગ થયો છે. પછી બે આદ્ય પદનો દ્વન્દ્વ સમાસ કરી આઘે પદ બન્યું. અમુક વિશેષ ક્રમે ગોઠવાયેલ વસ્તુને આશ્રયી ઘ પદનો વ્યપદેશ દેખાય છે. તે આ રીતે :‘વિશેષ ક્રમે રહેલા આ યતિઓમાં આ તિ આઘ = પ્રથમ છે.” આ પ્રમાણેનો ક્રમિક વિભાગ ક્યારે પણ અમૂર્ત એવા જ્ઞાનનો ન થઈ શકતો હોવાથી જ્ઞાન વિશેનો ક્રમ-નિવેશ પણ દુષ્કર થાય તેમ સમજી ‘ઘે' પ્રયોગ સૂત્રમાં કર્યો છે. આ વિભાગમાં પૂર્વસૂત્રનિર્દિષ્ટ ક્રમ જ પ્રમાણ સમજવો. અહી પૂર્વ સૂત્રથી કોનું ગ્રહણ કરવું ! કારણ કે પ્રાયઃ કરીને પૂર્વના સૂત્રની અનુવૃત્તિ તેનાથી પછીના સૂત્રમાં આવતી હોય છે. પણ પ્રસ્તુતમાં જો અનન્તર સૂત્ર ‘તત્ક્રમાને’ (૧-૧૦) લેવાય તો તેનાથી કાંઈ અર્થ સંગતિ ન થાય. કારણ કે તેમાં કોઈ જ્ઞાનના પ્રકાર દર્શાવ્યા નથી તેથી આનો ત્યાગ કરી એનાથી પૂર્વ સૂત્ર (-)ની અનુવૃત્તિ લેવી. અને તે સૂત્રમાં રહેલ ક્રમ = પરિપાટીનો જ આશ્રય કરવો. અને તે પરિપાટી મુજબ પ્રથમ-મતિ અને દ્વિતીય શ્રુત આ બેનું ગ્રહણ ‘ઘે' પદથી કરવું.
છુ. ‘પ્રેતનસૂત્ર' કૃતિ પામે મુ.વ્રતો ન દૃષ્ટ: (રાA.પં.) ૨. સૂત્રવારમાથ મુ. (મા.) સૂત્રમાળ, સં.મે. રૂ. ‘શેષ' કૃતિ પા રા વ્રતો ન દૃષ્ટઃ। ૪. સૂત્રાર્થ :- દિક્ આદિ ધાતુને ‘ભવઃ’ (હોવું-થવું) અર્થમાં (યત્) ‘ય’ પ્રત્યય થાય છે.