________________
१६४
• साकारांशस्य प्रमाणताविद्योतनम्
तत्त्वार्थाधिगमसूत्रम् १/१० સાિરાર્થરિષ્ઠકાત, પ્રમાાં તન્મનીષિાના” ( ) ત્તિ સવાર શસ્ત્ર પ્રમાડવાિ प्रमीयतेऽनेनेति प्रमाणम्, मीयतेऽनेनेति वा मानं, परिनिष्पन्नेन मानशब्देन सह प्रशब्दस्योपपदसमासः, प्रगतं प्रकृष्टं मानं प्रमाणम्, प्रमेयपरिच्छेदार्थिनः प्रमातुस्तत्परिच्छेदसिद्धिप्रधानाङ्गमतिशयोपकारित्वात् प्रकृष्टं मानं प्रमाणम् । वाक्यज्ञानद्वैविध्यात् द्विविधं, प्रत्यक्षपरोक्षभेदाद् वा। ___अथवा सर्वमेव ज्ञानं प्रत्यक्षं मन-इन्द्रिय-जीवेष्वक्षशब्दस्य रूढत्वात्, सावरणानावरणविशेषात् तु भिद्यते । सावरणानां तावत् त्रितयाभिमुख्येनास्मदादीना प्रत्यक्षमेव ज्ञानम्, तद्यथा- आत्माभिमुख्येन स्वप्ने भय-हर्ष-रोग-गमन-राज्यलाभादि, मनाभिमुख्येन स्मरण-प्रत्यभिज्ञान-वितर्क-विपर्यय-निर्धारणादि, इन्द्रियाभिमुख्याच्चक्षुरादिविषयं रूपादिवत्, निरावरणानामात्माभिमुख्येनैव, अभ्यात्मं तु स्वयंदृशां
• હમગિરા - જ્ઞાનમાંનો સાકાર-અંશ એ સંશય, વિપર્યાસ આદિથી મુક્ત પ્રતીતિ = બોધવાળો છે, તેથી આ સાકાર-અંશથી થતો અર્થ બોધ (પ્રત્યય) તે જ પ્રમાણ તરીકે મનીષિઓને માન્ય છે. તેથી સાકાર અંશની પ્રમાણતા જાણવી. જેના વડે વસ્તુ જણાય = પ્રમાણિત કરાય, તે “પ્રમાણ”. મીયતેડનેતિ માને આ વ્યુત્પત્તિથી (“મી’ ધાતુ પરથી) બનેલા “મા” શબ્દ સાથે “પ્ર’ શબ્દનો ઉપપદ સમાસ થતાં “પ્રમાણ” શબ્દ બને. વ્યુત્પત્તિ આ મુજબ + પ્રતિ/પ્રવૃષ્ટ માનં રૂતિ પ્રમા ઘટ આદિ પ્રમેયના પરિચ્છેદ (જ્ઞાન)ના અર્થી એવા પ્રમાતાને આ પ્રત્યક્ષાદિ (પ્રમાણો) અતિશય ઉપકારી હોવાથી પરિચ્છેદની સિદ્ધિનું પ્રધાન અંગ છે તેથી પ્રકૃષ્ટમાન = પ્રમાણ કહેવાય છે.
વાક્યનાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકાર હોવાથી પ્રમાણ બે પ્રકારે છે. અથવા પ્રત્યક્ષ-પરોક્ષ ભેદની અપેક્ષાએ પ્રમાણ બે છે. અથવા બીજી રીતે જોતાં બધા જ્ઞાનો પ્રત્યક્ષ જ છે. કારણ કે “અક્ષ” શબ્દ એ મન, ઈન્દ્રિય અને આત્મા માટે રૂઢ છે. પણ આ પ્રત્યક્ષમાં સાવરણ અને અનાવરણ વિશેષથી બે ભેદ પડે છે. સાવરણ :- અમારા જેવા (છદ્મસ્થ) સાવરણ જ્ઞાનવાળાને ત્રણની અભિમુખતા વડે પ્રત્યક્ષ જ જ્ઞાન થાય છે તે આ પ્રમાણે કે
સાવરણ પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે ૧. આત્માભિમુખ્ય :- સ્વપ્નની અંદર જે ભય, હર્ષ, રોગ, ગમન, રાજયેલાભ આદિ થાય
તે આત્માભિમુખ્ય જ્ઞાન છે. (સુષુપ્તાવસ્થામાં ઈન્દ્રિય સુષુપ્ત છે. મન એટલું સતેજ નથી તે
વખતે આત્માની પ્રધાનતાએ જ જ્ઞાન થાય છે. માટે આ જ્ઞાન આત્માભિમુખ્ય ગણાય છે.) ૨. મનઆભિમુખ્ય :- સ્મરણ, પ્રત્યભિજ્ઞા (અનુભવસ્મરણ)થી થતી વસ્તુની ઓળખ વિતર્ક, - વિપર્યય, અને નિર્ધારણ =નિર્ણય આદિ મનની (આભિમુખતા) પ્રધાનતાથી જે થાય છે તે. ૩. ઈન્દ્રિયાભિમુખ્ય :- ચક્ષુ આદિ ઈન્દ્રિયોની પ્રધાનતાથી થતું જે રૂપાદિનું જ્ઞાન તે ઇન્દ્રિયાભિમુખ્ય
છે. આ ત્રણેય પ્રત્યક્ષ સાવરણ જ્ઞાન છે.
૨. “નતિ મને મુ.(ઉં,મ) | ૨. "ભામ" TB.!