________________
१४६ •सङ्ख्याद्वारेण सम्यक्त्वविचार.
तत्त्वार्थाधिगमसूत्रम् १/८ भाष्य- सङ्ख्या। कियत् *सम्यग्दर्शनम् ?। किं सङ्खयेयमसङ्ख्येयमनन्तमिति ?। उच्यते असङ्ख्येयानि सम्यग्दर्शनानि, सम्यग्दृष्टयस्त्वनन्ताः ।।
द्वितीयद्वारमुपन्यस्यन्नाह- सङ्ख्येति । सङ्ख्या इयत्ता, सा चैका गणितव्यवहारानुवर्तिनी द्वयादिका शीर्षप्रहेलिकान्ता गणितविषयातीता च, असङ्ख्येया जघन्य-मध्यमोत्कृष्टसंज्ञिता, अपरा तदतिक्रमण व्यवस्थिता अनन्ता, साऽपि जघन्यादिभेदत्रयानुगता अनुयोगद्वाराद् (सू.३६८) विस्तरार्थिनाऽधिगमनीया। य एते सम्यग्दर्शनसमन्विताः सत्त्वा गत्यादिषु ते कियन्त इति तद्वन्त इह पृच्छन्ते । ___उक्तं चेदं पुरस्तात्, ततः पृच्छति- कियत् सम्यग्दर्शनं- किंपरिमाणास्ते सम्यग्दर्शनिन इत्यर्थः स्वयमेवोद्घट्टयति सङ्ख्याभिज्ञः सन् किं सङ्ख्येयमित्यादि किं सङ्ख्येयं सम्यग्दर्शनराशिमभ्युपगच्छामः, उतासङ्ख्येयं, उतानन्तमिति ? । एवं पृष्टे आह- उच्यते- असङ्ख्येयानि सम्यग्दर्शनानि, न सङ्ख्येया नाप्यनन्ताः, किं तर्हि ? असङ्ख्येयाः सम्यग्दर्शनिन इति । क्षयसम्यग्दृष्टीन् सिद्धान् केवलिनश्च विरहय्य शेषाः संसारवर्तिनो यावन्तः क्षयादिसम्यग्दर्शनिनस्ते निर्दिश्यन्ते असंख्येयानि सम्यग्दर्शनानीत्यनेन । ये तर्हि केवलिनः सिद्धाश्च ते सर्वे कियन्त इत्याह- सम्यग्दृष्टयस्त्वनन्ताः।
--भगिरा भाष्यार्थ :- प्रश्न :- सभ्यर्शन 32i छ ? शुं संध्येय छ ? असंध्येय छ ? 3 અનંત છે? જવાબ :- સમ્યગ્દર્શન અસંખ્ય છે. સમ્યગ્દષ્ટિ તો અનંતા છે. (પલ્યોપમ, સાગરોપમાદિ જેમાં સંખ્યાનો વ્યવહાર નથી તેવી અસંખ્યની ઇયત્તા) આમાં જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ આમ ત્રણ ભેદ છે. આ અસંખ્યને ઓળંગી જનાર સંખ્યા “અનંત' કહેવાય. આ પણ જઘન્યાદિ ત્રણ ભેદે છે. વિસ્તારાર્થીએ આનો વિસ્તાર અનુયોગદ્વાર સૂત્ર ૩૬૮થી સમજી सेवो.
* સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિની સંખ્યા ૪ ગતિ આદિમાં રહેલા સમ્યગ્દર્શન યુક્ત કેટલા જીવો છે ? એમ જો પૂછવામાં આવે તો તેનો જવાબ પહેલા અપાઈ ગયો છે તેથી હવે સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યગ્દર્શની કેટલા છે ? એ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કરનારને આ સમ્યગ્દર્શનની કાંઈક સંખ્યા છે, તેનો ખ્યાલ છે. તેથી તે સ્વયં જ પૂછે છે કે શું સંખ્યાતા છે? અસંખ્યાતા છે કે અનંતા છે ? '
જવાબ :- સમ્યગ્દર્શન એટલે સમ્યગ્દર્શની જ સમજવા.આ સમ્યગ્દર્શની સંખ્યાતા કે અનંતા નથી પણ અસંખ્યાતા છે. અહીં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા કેવલી અને સિદ્ધોની બાદબાકી કરતાં શેષ સંસારમાં વર્તતા ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનીઓ અસંખ્યાતા છે તેમ જાણવું.
પ્રશ્ન :- તો પછી ભવસ્થ કેવળી અને સિદ્ધો કેટલા છે ? *. ४ो परिशिष्ट-४ [2.२७
१. तत्सिद्धान्त इह कोA । ......... एतच्चिह्नद्वयमध्यवर्तिपाठो मुद्रितप्रतौ न दृष्टः (खं,भां)।