________________
• कार्यभेदसत्त्वे प्रकर्षभेदोऽपि सत्त्वम् •
तत्त्वार्थाधिगमसूत्रम् १/७
भाष्य- अत्र चौपशमिक क्षायोपशमिक क्षायिकाणां परतः परतो विशुद्धिप्रकर्षः । ।७ ।। प्रदर्श्याधुना एतत् पृच्छ्यते - किमेकरूपाण्येवैतानि उतास्ति कश्चित् प्रकर्ष एषामिति ? । उच्यते- अत्र चेत्यादि । अत्रेति एषु क्षयादिसम्यग्दर्शनेषु, यथा कार्यभेदोऽभ्युपगतः एवं प्रकर्षभेदोऽभ्युपगन्तव्य इति कथयत्येतच्चशब्दः । तं च प्रकर्षं दर्शयन्नाह - औपशमिकेत्यादि । पूर्वं च क्षयसम्यग्दर्शनं प्रधानत्वादुपन्यस्येदानीं प्रकर्षस्य निदर्श्यत्वादन्ते तदुपन्यस्यति ।
उपशमेन=उदयविघातरूपेण निर्वृत्तमौपशमिकं, क्षयेण = परिशाटरूपेणोपशमेन च निर्वृत्तं क्षायोपशमिकम्, क्षयेण निर्वृत्तं क्षायिकम्, अत एषामौपशमिकादीनामिमां रचनामाश्रित्य परस्य परस्य विशुद्धिप्रकर्षो=निर्मलता=स्वच्छता=तत्त्वपरिच्छेदितेत्यर्थः । औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसम्, अल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमनात्, यतोऽन्तर्मुहूर्तमात्रं भवेत्, यदि च कालं तत्रस्थो न करोति एवं सति मिथ्यादर्शनमेव प्रतिपद्यत इत्यागमः । तस्माच्चौपशमिकांत् क्षायोपशमिकसम्यग्दर्शनं विशुद्धतरम्, बहुकालावस्थायित्वात्, यत उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि तदुक्तम्, હેમગિરા
१३८
ભાષ્યાર્થ :- આ ત્રણમાં ઔપમિક કરતાં ક્ષાયોપમિક અને તેથી ક્ષાયિક સમકિત વધુ પ્રકર્ષ વિશુદ્ધિવાળા છે. ।। ૭ ।।
છે ? જવાબ :- અહીં ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનમાં જેમ કાર્ય ભેદ સ્વીકારાયો છે તેમ પ્રકર્ષ (શુદ્ધિ)નો ભેદ પણ સ્વીકારવો જોઈએ. આ હકીકત ભાષ્ય અંતર્ગત ‘ત્ર 7'નો = શબ્દ કહી આપે છે. * ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનમાં પ્રકર્ષાદિભેદ
સમ્યગ્દર્શનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન એ પ્રધાન હોવાથી ભાષ્યમાં પ્રકાર કોટિમાં તેને પ્રથમ મૂકેલ છે અને પ્રકર્ષ કોટિમાં પ્રાંતે મૂકેલ છે.
કર્મોદયના નિવારણ (= ઉપશમન)થી થયેલું સમક્તિ તે ઔપશમિક સમિકત કહેવાય. ઉદયમાં આવતાં કર્મોના પરિશાટન (ક્ષય) અને સત્તામાં રહેલ કર્મોનો ઉપશમ કરવા વડે પ્રાપ્ત થતું સકિત ક્ષાયોપશમિક કહેવાય અને તેના આવરણીય કર્મના ક્ષયથી થતું સમકિત તે ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય. ભાષ્યમાં ઔપશમિકાદિ જે ક્રમ રચના કરી તેનાથી “આ ત્રણેમાં ઉત્તરોત્તર વિશુદ્ધિનો પ્રકર્ષ નિર્મળતા અર્થાત્ સ્વચ્છતાવાળો તત્ત્વબોધ હોય છે.” એવું સૂચન કર્યુ છે. કારણ કે ત્રણેમાં ઔપશમિક અલ્પકાળ રહેતું હોવાથી તેમજ આમાંથી ફરી મિથ્યાત્વગમન શક્ય હોવાથી સર્વથી મલિન સમકિત સમજવું. આ સમિતનો અંતર્મુહૂર્ત જેટલો સમય પૂરો થતાં કાં તો જીવ કાળ કરે અને કાં તો મિથ્યાત્વ પ્રાપ્ત કરે, એમ આગમમાં કહ્યું છે.
ઔપમિક કરતા ક્ષાયોપશમિક બહુકાળ સ્થિતિવાળું હોવાથી વધુ શુદ્ધ છે. સાધિક છાસઠ સાગરોપમ આ ક્ષાયોપમિક સમકિતનો કાળ છે. આ કાળની સંગતિ પૂર્વે જણાવી દીધી છે. ૨. ૩પર મુ.(વં,માં)| ૨. તઃ મુ. (માં.7) |
=