________________
१२४
सम्यग्दर्शनस्य साधनविचार.
तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- साधनम्। सम्यग्दर्शनं केन भवति ?। निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम् (१-३)। तत्र निसर्गः पूर्वोक्तः। चेति ।४। तथा जीवस्य यस्य तदुत्पन्नं याभ्यां च प्रतिमाभ्यां दृश्यमानाभ्यां तदुत्पादितमुभयत्र विवक्षितत्वात् सम्भाव्ययं विकल्पो जीवस्याजीवयोश्चेति ।५ । तथा यस्य तदुत्पन्न याभिश्च प्रतिमाभिः दृश्यमानाभिरूत्पादितं सर्वत्र विवक्षितत्वात् जीवस्याजीवानां चेति भङ्गकः सम्भाव्यते ।६। एतदाहशेषाः सन्ति, पडित्यर्थः।
सम्प्रति तृतीयद्वारं परामृशन्नाह साधनम् इति । साध्यते = निर्वर्त्यते येन तत् साधनम् । अत्र पृच्छ्यमानं, तदाह- सम्यग्दर्शनं केन भवति याऽसौ रुचिः सुविशुद्धसम्यक्त्वदलिकोपेता सा केन भवतीत्यर्थः । इतर आह- निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम्, एतत् कथयति- न तावेव निसर्गाधिगमौ तादृशीं रूचिं जनयतः, किन्तु निसर्गाधिगमाभ्यां क्षयोपशमादयः कर्मणां जन्यन्ते, ततः क्षयोपशमादेः
-- હેમગિરા - ભાષાર્થ - પ્રશ્ન :- સમ્યગ્દર્શન શાથી થાય? જવાબ :- નિસર્ગથી અથવા અધિગમથી થાય છે. આ વાત પૂર્વે ત્રીજા સૂત્રમાં કહી છે ત્યાં નિસર્ગનો અર્થ કહેવાયો છે. ઉત્પન્ન થયું. આ વિકલ્પમાં સમ્યગ્દર્શન પામનાર એક જીવ તેમજ તેમાં નિમિત્ત પ્રતિમા બન્નેની વિવક્ષા છે.
(૫) નીવર્સ સનીયોર' :- જે એક જીવને સમકિત ઉત્પન્ન થયું તેનું તેમજ જે.બે પ્રતિમાદિના માધ્યમે થયું તેનું આમ સમ્યકત્વ પામનાર અને નિમિત્ત આ બન્નેની વિવેક્ષા છે. (૬) 'નવચ ૩નીવાના' :- એક જીવને ઘણા પ્રતિમાદિ અજીવથી થતું સમ્યગ્દર્શન. અહીં સમ્યગ્દર્શનનો પ્રાપક એક જીવ અને જે પ્રતિમાદિને જોવા થકી સમતિ થયું તે અનેક અજીવ આમ બન્નેની વિવફા કરી હોવાથી આ વિકલ્પ સંભવે છે. ઉપરોકત છએ વિકલ્પમાં ઉત્પાદક અને નિમિત્ત બની પ્રધાન વિવક્ષા હોવાથી બધા આદેય છે. આ ભાંગાઓ ધ્યાનમાં લઈ શેષ: સત્તિ એમ ભાષ્યમાં ઉલ્લેખ કર્યો છે.
સ્વામિત્વ' દ્વાર કહ્યાં બાદ હવે ત્રીજા “સાધન' દ્વારની વિચારણા કરે છે જેના વડે વસ્તુ સધાય, નિર્માણ થાય તે “સાધન' કહેવાય. પ્રસ્તુતમાં સમ્યગ્દર્શન વિશે પૂછાતાં સાધન દ્વારને કહે છે.
પ્રશ્ન :- જે આ સુવિશુદ્ધ થયેલ સમતિ મોહનીયના દળિયા યુક્ત રુચિ છે તે કોના વડે થાય?
જવાબ:- નિસર્ગથી અથવા અધિગમથી થાય છે. પણ હકીકતમાં આ નિસર્ગ અને અધિગમ જ સમ્યગદર્શનને પેદા કરે છે તેવું નથી પરંતુ આ બે થકી જીવમાં કર્મોનો ક્ષયોપશમ આદિ થાય છે. અને આ ક્ષયોપશમાદિથી સમ્યગ્દર્શન થાય છે. વળી આ નિસર્ગ અને અધિગમ પણ કર્મના ક્ષયોપશમ આદિથી જ થાય છે. આ પ્રમાણે આ નિસર્ગ અને અધિગમથી વિશુદ્ધ વિશુદ્ધતર ૨. તત્ય મુ. (ઉ.મા.) | ૨. રથ: ના .