________________
१११
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
પ્રમાણનયાનાં મિત્રતા મા- નયાડ્ય નૈમિલિયો વચને (૧-૩૪) Tદ્દા एवेति नास्ति कश्चिद् विशेषः, ज्ञानात्मकत्वाद्धि नया न भेदेनोपादेयाः प्रमाणादिति, असत्या एव नया इति चेदतो हेयतया न्याय्यमुपादानमित्येतदपि न, यतो वक्ष्यति- “न विप्रतिपत्तयोऽर्थाध्यवसाया' इति (१-३५), तथा “निययवयणिज्ज सच्चा" इत्यादि । उच्यते- प्रमाण-नयानामयं भेदः, प्रमाणं समस्तवस्तुस्वरूपपरिच्छेदात्मकं मत्यादि नयास्तु एकांशा-वलम्बिन इत्यतो भिन्नविषयता, प्रत्यक्षपरोक्षवत् । एतदुक्तं भवति- सर्वनयांशावलम्बि ज्ञानं प्रमाणम्, यत् तु ज्ञानमनेकधर्मात्मकं सद्वस्तु एकधर्मावधारणेनावच्छिनत्त्येवमात्मकमेवैतदिति तन्नया इति कथ्यन्ते, अतश्च प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तुमिथ्याज्ञानम्, यत आह “ एवं सव्वेवि नया मिच्छादिट्ठी' इत्यादि । एवं च कृत्वा प्रमाणशब्दस्याभ्यर्हितत्वात् सूत्रे पूर्वनिपात इति न नोद्यावकाशः ।। अपरे वर्णयन्ति परस्परापेक्षा नैगमादयो नया इति
- હેમગિરા - ભાષ્યાર્થ - મૈગમાદિનય અ.૧ સૂ.-૩૪માં કહેવાશે. ll સામાન્ય વિશેષ જ્ઞાનાત્મક હોવાથી કોઈ વિશેષ અંતર નથી તેથી નયોને પ્રમાણથી જુદા માનવાનું કોઈ કારણ રહેતું નથી. જો એમ કહો કે નયો વસ્તુના એકમાત્ર અંશનો બોધ કરાવતા હોવાથી અસત્ય હોય છે. તેથી તે હેય છે, તેવું (હયત્વ) જણાવવા પણ તે (નય)નું વિધાન જરૂરી છે, તો એ વાત પણ અનુચિત છે. કારણ કે આગળ અ.૧ સૂત્ર ૩૫ના ભાષ્યમાં કહ્યું છે કે નયોથી એક (દશ) અંશે થતા ઘટાદિ પદાર્થોના અધ્યવસાયો છે તે વિપ્રતિપત્તિ (વિરોધ અર્થ) રૂપ નથી પણ સત્ય છે. તેમજ સંમતિ-તર્કમાં પણ કહ્યું છે કે સર્વે નયો પોતાના અંશના પરિચ્છેદને વિશે સમ્યક(સત્ય) હોય છે? (પ્રશ્નકારનો આશય એ છે કે નય અને પ્રમાણ એક છે)
* પ્રમાણ અને નય વચ્ચેની ભેદ રેખા & જવાબ :- પ્રમાણ અને નયમાં ભેદ છે તે આ મુજબ- પ્રમાણ એ સમસ્ત વસ્તુનો બોધ કરાવનાર મતિ આદિ જ્ઞાનસ્વરૂપ છે જ્યારે “નય” એક જ અંશને લઈને જ્ઞાન કરાવનાર છે. આમ બન્નેમાં ભિન્ન વિષયતા છે. જેમ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં ભિન્ન વિષયતા છે તેમ આ બેમાં પણ ભિન્ન વિષયતા છે. આશય એ છે કે સર્વનયને આશ્રયી થતુ જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને અનેક ધર્માત્મક સવસ્તુમાંથી કોઈ એક ધર્મનું અવધારણ કરી આ વસ્તુ તદ્ધર્માત્મક જ છે એવો બોધ કરાવે તે “નય’ કહેવાય છે. આ બન્નેમાં પ્રમાણ એ સમ્યગુજ્ઞાન છે જયારે નયો એ મિથ્યાજ્ઞાન છે. સન્મતિ તર્કમાં કહ્યું પણ છે કે સર્વ નયો મિથ્યાદૃષ્ટિ હોય છે આ રીતે વિચારતા “પ્રમાણ” એ નય કરતા અધિક પૂજય છે. તેથી સૂત્ર રચનામાં અધિક અક્ષરવાળુ પણ १. नयाश्च पञ्च नै पाAI २. णिययवयणिज्जसच्चा सवनया पर वियालणे मोहा। ते पुण ण दिट्ठ समओ विभयइ सच्चे व अलिए वा। (सम्मतितर्क १/२८) ३. तम्हा सर्व वि नया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोण्ण णिस्सिया उण દતિ સમત્ત- સન્માવી (સમ્મતિ/૨૭)