________________
અનુપયોને દ્રવ્ય
तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- भावतो जीवा औपशमिकक्षायिकक्षायोपशमिकोदयिकपारिणामिकभावयुक्ता उपयोगलक्षणाः संसारिणो मुक्ताश्च द्विविधा वक्ष्यन्ते (२-१०)। नाव्यापिता नामादिचतुष्टयस्येति । अथवा जीवशब्दार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इति। एवं ह्युक्तं “आगमतो जाणए अणुवउत्तो” जीवशब्दार्थज्ञस्य वा यच्छरीरकं जीवरहितं स द्रव्यजीवः । इदानीं चतुर्थं विकल्पं दर्शयति- भावजीव इति । य: उक्तः ।।
ननु च भावजीव इत्येकवचनेन पूर्वं विन्यस्य व्याख्यावसरे बहुवचनान्तताप्रदर्शनमयुक्तं भावतो जीवा इति । उच्यते- मैवं कश्चित् ज्ञासीद् यथा एक एव भावजीवो न भूयांस इति । यथा पुरुषकारणिन आहुः- “पुरुष एवेद” मित्यादि, एतन्निरासाय बहुवचनमुपात्तवान्, बहव एते जीवा इत्यस्य प्रदर्शनार्थम् । भावत इति च तृतीयार्थे तसिः भावैः सह ये वर्तन्ते इति ते भावजीवाः । के पुनस्ते भावाः यैः सह वर्तन्ते इति ? उच्यते- औपशमिकादीत्यादि।
• હેમગિરા ભાષ્યાર્થ:- (૪) ભાવજીવ:- ઔપશામિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદાયિક અને પારિણામિક ભાવયુક્ત, ઉપયોગ રુપ લક્ષણવાળો તે ભાવ જીવ છે. આના સંસારી અને મુક્ત એમ બે પ્રકાર અ.ર/સૂ.૧૦માં કહેવાશે. શાસ્ત્રીય નિષ્કર્ષ આપતાં કહે છે - “સનુષયોને ” = “જીવ’ શબ્દના અર્થનો જ્ઞાતા હોય પણ તે અર્થમાં હાલ અનુપયુક્ત છે તે જીવને ‘દ્રવ્યજીવ' કહેવાય. કહ્યું પણ છે - આગમથી જ્ઞાતા અનુપયુક્ત” (જીવ શબ્દના અર્થમાં અનુપયુક્ત એવો જીવ) તે દ્રવ્ય જીવ છે. અથવા જીવ શબ્દાર્થને જાણનાર એવા જીવરહિતનું જે શરીર તે દ્રવ્યજીવ છે. હવે ચોથા ‘ભાવજીવ’નો વિકલ્પ દર્શાવે છે :
* બહ્માદ્વૈતવાદિનું નિરાકરણ ફક પ્રશ્ન :- ભાષ્યના પ્રારંભમાં ભાવનીવ:' એમ એકવચનનો નિર્દેશ કરી, હવે વ્યાખ્યાનાં સમયે એ જ ભાષ્યમાં ‘માવતો નીવ' એમ બહુવચનનો નિર્દેશ કેમ કર્યો છે ?
જવાબ :- વાત સાચી છે પણ કોઈ એવું ના સમજી બેસે કે એક જ ભાવ જીવ છે ઘણાં નથી. જેમ જગતના કાર્ય માત્રામાં પુરુષને પ્રધાન કારણ માનનાર વાદી કહે છે :- “એક માત્ર પુરુષ (બ્રહ્મ=ઈશ્વર) જ સર્વ વસ્તુમય છે.” અર્થાત્ એક પુરુષ સિવાય અન્ય સર્વ મિથ્યા છે. આ મતનું નિરાકરણ કરવા માટે બહુવચન કર્યુ છે. અર્થાત્ જીવ એક નથી પણ ઘણા છે તે જણાવવા બહુવચન છે. માવતનો ‘ત” પ્રત્યય તૃતીયા વિભક્તિનો સૂચક છે તેનો અર્થ આ મુજબ સમજવો :- ભાવ સાથે વર્તે છે તે ‘ભાવજીવ' કહેવાય. પ્રશ્ન :- તે ભાવો ક્યા છે કે જેઓ જીવ સાથે વર્તે છે ? ઉત્તર :- તે ભાવો પરમિટ પદોથી દર્શાવે છે. १. 'चनान्तप्र खंभा। २. "अत्र “पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति यदेजति यन्नैजति यद्दूरे यदु अन्तिके यदन्तरस्य सर्वस्य यदुसर्वस्यास्य बाह्यत" इत्यादि ग्राह्यम्, एतच्च ब्रह्मवादिमतम्।" ३. सहवत' મુ.(વ.સં.કે.)