________________
९४
• નીવે દ્રવ્યનક્ષેપ
तत्त्वार्थाधिगमसूत्रम् १/५ वस्तुनः, हिशब्दो यस्मादर्थे, अजीवस्य चेतनारहितस्य सतो विद्यमानस्य अचेतनावस्थायां सम्प्रति भव्यं भविष्यच्चेतनावत्त्वं भवेत् इदानीमचेतनत्वेन वर्तमानः द्रव्यजीव इति कारणजीवः, आगामिन्या जीवतायाः कारणमित्यर्थः, एतत् स्यात्, इष्यत एवायमर्थः। क्वचिद् वस्तुन्यभूतमिदानीं जीवत्वं भविष्यतीति, तन्न, अनिष्टत्वात्, यथैव ह्यसन्नसौ वस्तुविशेषो जीवत्वेन सम्प्रति आगामिकाले जीवत्वं प्रतिपत्स्यत इत्यभ्युपगम्येत, एवं योऽयमिदानी जीवतया वर्तते अयमेवायत्यामजीवत्वं यास्यतीत्यभ्युपगम्यताम्, एवं च सति सिद्धान्तविरोधः, यतो जीवत्वमनाद्यनिधनपारिणामिको भावः समय इष्यते । एतदेवाह- अनिष्टं चैतत् इति । चशब्द एककारार्थे, 'अनिष्टमेव सिद्धान्तविरोध्येवैतदभ्युपगमान्तरमिति ।। ___ ननु चैवं सति नामादिचतुष्टयस्याव्यापिता प्राप्ता, द्रव्यजीवविकल्पाभावात्, अभ्युपगतं च सिद्धान्ते व्यापित्वेन नामादिचतुष्टयम्, यत एवामाह- “जत्थ उ जं जाणिज्जा निक्खेवं निक्खिवे
- હેમગિરા - ઘટે, પણ એવું તો શક્ય નથી. આને જ જણાવતા ભાષ્યકારશ્રી યસ્ય દિ આદિ પદોથી કહે છે તેનો અર્થ - કારણકે જે વસ્તુના માટે એવું કહી શકાય કે તે હમણાં અચેતન અવસ્થામાં રહેલ ચેતના રહિત વસ્તુ ભવિષ્યમાં ચેતન રૂપે બનવાની છે તેથી આગામી જીવનું આ “કારણ દ્રવ્ય” છે, તો આ અચેતન એવા કારણ જીવને દ્રવ્યજીવ’ કહી શકાય, પણ એવું તો બનતું જ નથી. એવું કહી શકાતું હોય તો અવશ્ય દ્રવ્યજીવ વિકલ્પ અમને ઈષ્ટ જ છે.
* ચાર નિક્ષેપો સર્વવ્યાપી # શંકા :- કોઈક વસ્તુ-વિશેષમાં “અત્યારે આ જીવત્વવાળી થશે' એવી મતિ થાય છે. ત્યાં આ દ્રવ્ય જીવ ઘટી શકે ને ?
સમાધાન :- ના. (જડમાં જડત્વ ધર્મ હોય પણ જીવત્વવાળુ એ ન બની શકે તેથી) તમારી વાત બરોબર નથી. કારણ કે જ્યાં જીવત્વ નથી એવી વસ્તુ વિશેષમાં આગામી કાળમાં જીવત્વ આવી જાય છે એમ જો મનાય તો એવું પણ માનો કે જે અત્યારે જીવ તરીકે વર્તે છે તે જીવા પણ ભવિષ્યમાં અજીવત્વને પામશે. અને તેમ માનવા જતા તો સિદ્ધાંત વિરોધ આવશે, તે આ રીતે કે જીવત્વને શાસ્ત્રમાં અનાદિ અનિધન પારિણામિક ભાવ કહેલ છે. જો જીવ અજીવત્વને પામે તો શાસ્ત્રોક્ત એવો પરિણામ નાશ થતાં સિદ્ધાંત વિરોધ આવશે. તેથી તમારી ઉપરોક્ત વાત અનિષ્ટ છે. ભાષ્યમાં ‘નિષ્ટ 'નો ૪' શબ્દ “જકાર અર્થમાં છે. અર્થાત્ ઉપરોક્ત રીતે સ્વીકારવામાં સિદ્ધાંત વિરોધ રહેલો જ છે.
શંકા :- જો “જીવમાં દ્રવ્ય જીવનો ભાંગો ન જ ઘટે તો ચાર નિક્ષેપની વ્યાપકતા ઉડી જશે. જ્યારે શાસ્ત્રોમાં તો નામાદિ ચતુષ્ટયને સર્વવ્યાપી તરીકે કહેલ છે. તે આ રીતે :- અનુયોગદ્વાર
૨. સો વિશેષ મુ, હું (મ.) | T. રિ, ટિ.૬૪/