________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• દ્રવ્યનીવચ્ચે વિવાર: • ___ भाष्य- द्रव्यजीव इति गुणपर्यायवियुक्तः प्रज्ञास्थापितोऽनादिपारिणामिक भावयुक्तो जीव उच्यते। अतोऽवश्यं कथञ्चिदसौ ततो भिद्यत इति प्रतिपत्तव्यम्, ये तस्यां मुख्यदेवतायां सहस्रलोचनाद्यवयवा यथा संनिविष्टा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां दृश्यन्त इत्येतावता सैव मुख्या देवता इयमिति निगद्यते ।
ये तु तत्र ज्ञान-दर्शनैश्वर्यादयो धर्मा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां न दृश्यन्त इति एतावता प्रतिबिम्बमित्यभिधीयते । अतो यथेह कस्यचित् इन्द्रादेः प्रतिकृतिः स्थापिता सती इन्द्र इति व्यपदिश्यते, एवमिह जीवाकृतिः प्रतिमादिषु स्थापिता स्थापनाजीवो व्यपदिश्यते । रुद्र = उमापतिः, स्कन्द इति स्कन्दकुमारः, उत्तरपदलोपात् सत्यभामा सत्येति यथा, विष्णुरिति वासुदेवः । ___ एषां च न शास्त्रे देवताख्या समस्ति, लोकानुवृत्त्या भाष्यकृदुवाच । अत एषां रुद्रादीनां प्रतिकृती रचिता रुद्र इत्यादिव्यपदेशं लभते । एवं जीवस्य काष्ठादिषु प्रतिकृतिः कृता स्थापनाजीव इत्यभिधीयते । द्रव्यजीव इति। इतिः प्रकारार्थः। योऽयं प्रकारः प्रागुपादायि द्रव्यजीव इति तं प्रदर्शयामि । योऽयमात्मा स उज्झिताशेषज्ञानादिगुणसमुदायो द्रव्यजीवोऽभिधीयते । एतदेवाह
- હેમગિરા ભાષ્યાર્થઃ- (૩) દ્રવ્યંજીવ - બુદ્ધિથી કલ્પિત, ગુણપર્યાય રહિત, અનાદિ પરિણામિક ભાવયુક્ત જીવ તે. થાય છે પણ જે જ્ઞાન, દર્શન, ઐશ્વર્યાદિ ધર્મો દેવમાં જોવાયા હતાં તે અહીં આકારમાં નથી દેખાતા તેથી “આ પ્રતિબિંબ છે” (= સાક્ષાત્ નથી) એમ કહેવાય છે, એવો ભેદ વ્યવહાર પણ લોકમાં દેખાય છે. જેમ કોઈ ઈન્દ્રાદિ દેવની પ્રતિકૃતિ સ્થપાય તો “ઈન્દ્ર એવું વિધાન કરાય છે તેમ જો જીવ વિશેષની આકૃતિ કાષ્ટ આદિમાં સ્થપાય તો ત્યાં “સ્થાપના જીવ' એવો વ્યપદેશ થાય છે. રૂદ્ર = ઉમાપતિ (શંકર), સ્કન્દ = સ્કન્દ કુમાર(કાર્તિકેય), જેમ “ભામા' પદથી સત્યભામા અર્થ ગ્રહણ થાય છે તેમ સ્કન્દ શબ્દથી “સ્કન્દકુમારીનું ગ્રહણ (‘
સૂત્વાન્ સૂત્રસ્ય' - એ ન્યાયથી) અહીં કરેલ છે; તથા વિષ્ણુ = વાસુદેવ આ દેવોના નામો શાસ્ત્રોમાં ઉલ્લેખિત નથી પણ લૌકિક અનુવૃત્તિ (પરંપરા)થી વાચક પ્રવરશ્રીએ આ નામો દેવ તરીકે જણાવ્યા છે. એથી આ રૂદ્રાદિની પ્રતિકૃતિ રચાતા જેમ તેમાં “રૂદ્ર એવો વ્યપદેશ થાય, એજ પ્રમાણે કાષ્ઠાદિમાં જીવની પ્રતિકૃતિ કરાય તો તે પણ “સ્થાપના જીવ' એમ કહેવાય.
૩. દ્રવ્યજીવ :- “ત્તિ’ પદ “પ્રકારના અર્થમાં છે. અર્થાત્ જે દ્રવ્યજીવનો ત્રીજો પ્રકાર અમેં પહેલા જણાવ્યો તેને હવે દેખાડે છે :- ત્યાગ કર્યા છે સમગ્ર જ્ઞાનાદિ ગુણ સમૂહ જેને એવો જે આ આત્મા તે દ્રવ્યજીવ કહેવાય આ જ દ્રવ્ય જીવ માટે પર્યાવયુ: વિશેષણ ભાષ્યમાં કહ્યું છે :- સાથે જ રહેનાર = થનારા એવા તે જ્ઞાન, દર્શન સુખાદિ. પર્યાયઃ :- ક્રમે કરીને થનાર એવા મનુષ્યાદિ પર્યાયો. આ ગુણ પર્યાયથી રહિત જીવ તે દ્રવ્ય જીવ. ૬. મુસ્થાથી ટેવ હું માં.૨. સંનિવિદત્તે માં.