________________
૮ રૂ
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• निक्षेपफलप्रदर्शनम् ___ भाष्य- एभिर्नामादिभिश्चतुर्भिरनुयोगद्वारैस्तेषां जीवादीनां तत्त्वानां न्यासो भवति। विस्तरेण लक्षणतो विधानतश्च अधिगमार्थं न्यासो निक्षेप इत्यर्थः । उच्यते- नामेत्यादि तृतीयार्थे तसिः सूत्रार्थं च कथयन्नाह- एभिरित्यादि । एभिरिति सूत्रोक्तैः, कैः ? नामादिभिः, नाम आदिर्येषां ते नामादयस्तैर्नामादिभिरिति, आदिशब्देन च नेयत्ताऽवधृतेत्यतश्चतुर्भिरित्याह । अत एव विग्रहमपि न कृतवान्, चतुर्भिरित्यनेनैव समासाऽव्यक्ताभिधानस्य व्यक्तीकृतत्वादिति। अनुयोग: सकलगणिपिटकार्थोऽभिधीयते तस्य द्वाराणि तस्यार्थस्याधिगमोपाया इत्यर्थः । अतस्तैर्नामादिभिर्विरचना कार्या। विरचना च विरच्यमानविषयेत्यतस्तत्र्यास इत्याह । अस्य च विवरणं, तेषां इति अनन्तरसूत्रोक्तानाम् । तानेव स्पष्टयति- जीवादीनां तत्त्वानां न्यासो भवतिविरचना कार्येति । स किमर्थं न्यासः क्रियत इत्याह- विस्तरेणेत्यादि । पुरस्तात् त्चिदमुक्तं ‘तान् નીવાલીન વિસ્તરે નક્ષતો વિધાનશ્યોદ્દેશ્યામ' તિ (૧-૨). तेषु च लक्षण-विधानेषु वक्ष्यमाणेषु सर्वत्रैषा नामादिका व्याख्याऽवतारणीया, किमर्थम् ?
– હેમગિરા - ભાષ્યાર્થ - તેં જીવાદિ તત્ત્વોનો ન્યાસ આ નામાદિ ચાર અનુયોગ દ્વારો વડે થાય છે. લક્ષણ અને ભેદથી વિસ્તાર પૂર્વક બોધ મેળવવા માટે ન્યાસ કરવો તેને નિક્ષેપ કહેવાય છે. ઉત્તર :- નામ આદિ ચાર પ્રકારે છે. સૂત્ર અંતર્ગત “માવત'માં રહેલો ‘તમ્' પ્રત્યય તૃતીયા વિભક્તિના અર્થમાં છે. આ જ સૂત્રના અર્થનું કથન કરતા મા ઈત્યાદિ પદો કહ્યા છે - “આ સૂત્રોક્ત નામ આદિ વડે (તત્ત્વનો ન્યાસ કરવો)” આટલું લખવાથી માત્ર પદથી દ્વારોની ઈયત્તા (સંખ્યા) કેટલી લેવી તે જાણી શકાતું નથી માટે “વ7:' પદ મૂક્યું - આ પદ લખવાથી મૂળ સૂત્રમાં રહેલ સામાસિક ચાર પદોનું વિભાગીકરણ પણ સ્પષ્ટ થાય છે. તેથી ભાષ્યમાં સમાસનો વિગ્રહ કરવાની જરૂર ન પડી.
# નિક્ષેપના ચાર પ્રકાર જ અનુયોગ એટલે સકળ ગણિપિટકનો અર્થ. તે અનુયોગના દ્વારો એટલે ગણિપિટક અર્થોને જાણવાના ઉપાયો. આથી (જીવાદિ તત્ત્વોને પણ વ્યવસ્થિત જાણવા માટે) આ નામાદિ અનુયોગદ્વારો વડે વિરચના = ન્યાસ કરવો. આ ન્યાસ અમુક વિષયને લઈને છે તેથી (‘તત્ = તે વિષયનો ન્યાસ =) “તા' પ્રયોગ સૂત્રમાં કર્યો છે. તાસ એટલે પૂર્વ સૂત્રમાં કહેલ તે જીવાદિ તત્ત્વોની વિરચના કરવી.
શંકા :- આ જીવાદિ તત્ત્વોનો ન્યાસ કેમ કરાય છે ?
* જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૧૪ . “માય HTB.નિ. ૨. “વના વિર મુ. (વં માં..).