________________
२४ • ઉદ્દે રૂંચતા
तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य'न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।।२९।। श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेय: सदोपदेष्टव्यम्। आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ॥३०॥ नर्ते च मोक्षमार्गा-द्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ।।३१।। - ૧/૬//૦૧૪-) I તથા
“भवसयसहस्समहणो, विबोहओ भविय पुंडरीयाणं । धम्मो जिणपन्नत्तो, पकप्पजइणा कहेयव्यो।।” (વૃદqમાણ--99૩૧) તિ, તાહ- “ર મવતિ થર્મ” ફત્યાદ્રિ | ।।इति स्वोपज्ञभाष्यसम्बन्धकारिकाः श्रीसिद्धसेनगणिकृतटीकासमेताः समाप्ताः ।।
- હેમગિરા – કારિકાર્થ - હિતકારી વચનો સાંભળવાથી દરેક શ્રોતાને એકાત્તે ધર્મ થાય જ તેવું નથી પરંતુ ઉપકાર બુદ્ધિથી સંભળાવનાર વક્તાને તો એકાન્ત ધર્મ થાય જ. એરલા માટે પોતાના પરિશ્રમનો જરાય વિચાર કર્યા વિના શ્રેય કારી ઉપદેશ હમેશા આપવો જ જોઈએ કારણ કે હિતોપદેશ કરનારો સ્વ અને પરનો અનુગ્રહ-કર્તા થાય જ છે. ૩૦// આ સમસ્ત જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશથી અન્ય કોઈ હિતોપદેશ નથી. તેથી શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને હું કહીશ. ૩૧ અથવા પર એટલે કે સાંભળનારની આશાતના ન થાય. તેમજ અન્ય પણ કોઈ જીવ પ્રાણીની આશાતના ન થાય તે રીતે સાધુએ ઉપદેશ આપવો. જેમ અસંદીણ નામનો દીપ ભરદરીયામાં રહેલો ત્યાંના પાણીથી ઢંકાતો નથી અને ડૂબતા જીવોને આશ્રયભૂત બને છે. તે દ્વીપની ઉપમાવાળા આ સાધુએ જીવ માત્રને શરણભૂત આશ્રય રૂપ બનવું.” (આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ અ) ૧ ૧૦ ૫ સૂત્ર ૧૯૪-૧૯૫)
& ધમોંપદેશક કેવા હોય? & લાખોભવની પરંપરાનો નાશ કરનાર, ભવ્યજીવો રૂપી કમળને વિકસિત (જાગૃત) કરનાર એવા જિનદેશિત ધર્મને આચારપ્રકલ્પ = નિશિથસૂત્રના જ્ઞાતા એવા આચારવંત યતિજનોએ કહેવો જોઈએ, આના સંદર્ભમાં ઉમાસ્વાતિજી ભગવંતે ૨૯-૩૦-૩૧ કારિકા કહી છે.
આ પ્રમાણે સ્વોપલ્લભાષ્યસંબંધકારિકા અંગે શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા સંપૂર્ણ થઈ.
*. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૧૦,૧૧ ૬. અવધેડ િર્ત , શ્રવૃM મુનિસત્તમૈ: ચચ વિધાન નિયમાઠુદ્ધતસ:// २. हितोपदेष्टा-अपवर्गसाधनकथकः सत्त्वः, अनुगृह्णाति, उभयोनिःश्रेयसगुणसिद्धेरिति, अनेन पूर्वोक्तं प्रयोजनादि समर्थितमिति ।। तत्त्वार्थाधिगमसङ्ग्रहाभिधानेन शिष्यानुग्रहः शास्त्रकर्तुः प्रयोजनं, इदं चानन्तरप्रयोजनं, परम्पराप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति, उक्तं च- “मोक्षमार्गोपदेशेन, यः सत्त्वानामनुग्रहम् । करोति दुखतप्तानां, स प्राप्नोत्यचिरात् शिवम् ।।१।।" इति, श्रोतृणां त्वनन्तरप्रयोजनं तत्त्वार्थज्ञानं, श्रवणप्रतिबोधानन्तरं तस्यैव भावात्, परम्पराप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति, उक्तं च . “मोक्षमार्गपरिज्ञानाद्विरक्ता भवतो जनाः । क्रियासक्ता ह्यविघ्नेन, गच्छंति परमां गतिम् ।।१।।" इति (हारिभद्रीय तत्त्वार्थ टीका पृ.१३) T. परि.५ टि.२। ३. नोपकारो जगत्यस्मि-स्तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदादेहीनां धर्मदेशना।। इत्यादिसंवादिशास्त्रवचनमप्यत्रविभावनीयम् ।