________________
કાસ્થિતિ
આ પ્રકરણુ એક સ્તાત્રરૂપ છે. આ સ્તાત્રના કર્તા પૂજ્ય કુલમંડનસૂરિ મહારાજે પરમાત્માની સ્તવના દ્વારા જ એક જીવ કેવી રીતે અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે, ત્યાંથી એકેન્દ્રિય આદિમાં કેટલી વાર કેટલા સમય માટે રહે છે, ફરી કેવી રીતે વિકાસ કરીને વિકલેન્દ્રિય આદિમાં જાય અને ત્યાં કેટલા કાળ ભમે, તે સ જણાવીને આગળ પંચેન્દ્રિયમાં કઈ કઈ ગતિમાં કેટલા સમય રહે છે તે જણાવેલ છે.
પછી ભવસ‘વેદ એટલે જે ભવમાં છે તે ભવમાંથી ખીજા ભવમાં જઈને અથવા તે જ ભવમાં રહીને કરી અન્યત્ર ભમીને ફરી યથાસંભવ તે જ ભવમાં કયારે આવે તે વિજ્ઞપ્તિપૂ^ક જણાવેલ છે.
આ રીતે દરેક ગતિમાંથી વિકાસ પામતા પામતા ભવથી ઉદ્દિગ્ન બનેલા એવા મને આપનું ન આપે. દર્શનની માંગણીપૂર્વક ભવભ્રમણનુ સ્વરૂ૫ ૨૪ શ્લેાકમાં ખૂબ જ સુંદર રીતે સમજાવેલ છે.
वर्धमान जिनं नत्वा, यथाभूतार्थदेशकम् ।.
कुर्वे काय स्थितिस्तोत्रे, कियदर्थप्रकाशकम् ॥
અ—યથા તત્ત્વના ઉપદેશ કરનાર શ્રી વ માનસ્વામીને નમસ્કાર કરીને આ કાયસ્થિતિ નામના સ્ટેાત્રમાં કેટલાક અર્થાના પ્રકાશ કરૂ' છું.
जह तुह दंसणरहिओ, कायठिई भीसणे भवारणे ।
મમિત્રો મનમયમનળ, નિર્નિર્! તદ્દવિત્રવિલ્સામિ ॥ ? । અ—હૈ જિનેન્દ્ર ! સૌંસારના ભયના નાશ કરનાર તમારા દર્શન રહિત એવા હું આ કાયસ્થિતિ દ્વારા જે પ્રમાણે ભયંકર સંસારરૂપ અટવીમાં ભટકયો છું, તે પ્રમાણે તમને વિનંતી કરૂ છું.
अन्त्रहारियमज्झे, भमिऊण अनंतपुग्गलपरट्टे ।
દૂ વિ વવદારાસિં, સંવત્તો નાહ! તથવિય ॥ ૨ ॥
અ—હે નાથ ! હું અવ્યવહારરાશિમાં અનંતપુદ્દગલપરાવતા સુધી ભ્રમણ કરીને ભવિતવ્યતાના ચાગે વ્યવહારરાશિમાં આવ્યા. ત્યાં પણ ચિરકાળ ભ્રમણ કર્યું.
ભાવાર્થ :–સસારમાં જીવા એ પ્રકારના છે. (૧) સાંવ્યવહારિક, (૨) અસાંવ્યવહારિક