________________
પ્રકરણ રત્નાવલી ભાવાર્થત્રણ શુદ્ધિ-(૧) મનશુદ્ધિ, (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિ. ત્રણ લિંગ-(૧) ધર્મશ્રવણની ઈચ્છા, (૨) ધર્મરાગ, (૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ. પાંચ લક્ષણ-(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય. પાંચ દૂષણ-(૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિથ્યાત્વીની પ્રશંસા,
(૫) મિથ્યાત્વને પરિચય. પાંચ ભૂષણ-(૧) જિનશાસનમાં કુશળતા, (૨) શાસનની પ્રભાવના, (૩) તીર્થસેવા,
(૪) ધર્મમાં નિશ્ચળતા, (૫) શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ. આઠ પ્રભાવક-(૧) શાસ્ત્રપારગામી, (૨) અપૂર્વ ધર્મોપદેશક, (૩) પરવાદીને નિરૂત્તર
કરનાર, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) મંત્ર અને વિદ્યામાં પ્રવીણ,
(૭) સિદ્ધિ સંપન્ન, (૮) શ્રેષ્ઠ કાવ્ય રચનાર. છ આગાર-(૧) રાજાભિયોગ, (૨) ગણુભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિાગ,
(૫) કાંતારવૃત્તિ, (૬) ગુરુનિગ્રહ. ચાર સહ/-(૧) પરમાર્થ સંસ્તવ, (૨) પરમાર્થ જ્ઞાનીની સેવા, (૩) કુગુરુનો
ત્યાગ, (૪) કુદર્શનને ત્યાગ. છે જયણ-(૧) પરતીર્થિકાદિને વંદન કરવું, (૨) તેમને નમસ્કાર કરવા, (૩) તેમને
પાત્ર બુદ્ધિએ એક વાર દાન આપવું, (૪) વારંવાર દાન આપવું, (૫) તેમની
સાથે આલાપ-એક વાર બોલવું, (૬) સંલાપ-વારંવાર બોલવું એનું વર્જન. છ ભાવના-(૧) સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે, (૨) ધર્મરૂપ નગરનું દ્વાર છે. (૩)
ધર્મરૂપ મહેલને પામે છે. (૪) ધર્મને આધાર છે. (૫) ધર્મનું ભાજન
છે (૬) ધર્મનું નિધાન છે. આ પ્રમાણે ભાવવું તે ભાવના. છ સ્થાન-(૧) જીવ છે, (૨) જીવ નિત્ય છે, (૩) જીવ કર્મને કર્તા છે, (૪) જીવ
પિતાને કરેલ કર્મને ભક્તા છે, (૫) જીવ મેક્ષ પામે છે, (૬) જીવને , મેક્ષ પામવાના ઉપાય પણ છે. આ પ્રમાણે. નિરધાર કરે તે છ સ્થાન જાણવા. દશ પ્રકારને વિનય-(૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) જિનચૈત્ય, (૪) સિદ્ધાંત,
(૫) યતિધર્મ, (૬) સાધુ, (૭) આચાર્ય, (૮) ઉપાધ્યાય, (૯) પ્રવચન-સંઘ
(૧૦) સમ્યકત્વ. આ દશ વિનયના રવરૂપ જાણવા. ગ્રંથ સમાપ્તિનું અંતિમ મંગળ
वित्थारं तुह समया, सया सरंताण भव्वजीवाणं । - सामिय तुहप्पसाया, हवेउ संमतसंपत्ति ॥ २५ ।। હે સ્વામી! તમારા સિદ્ધાંતના સર્વદા વિસ્તારનું સ્મરણ કરતા એવા ભવ્ય જીને તમારા પ્રસાદથી સમ્મહત્વની પ્રાપ્તિ થાઓ.