________________
શ્રી નિંગાષત્રિંશિકા
जीवसिकिकस्स य, दससाहस्सावगाहिणो लोए । saafम्म पसे, पसल व समोगाढं ॥ ३२ ॥ અલાકાકાશમાં દશ હજાર આકાશપ્રદેશની અવગાહનાવાળા એક એક જીવના લાખ લાખ જીવપ્રદેશેા એક એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા છે. जीवarta जहणणे पयम्मि कोडीजियप्पएसाणं ।
ओगाढा उक्कोसे, पयम्मि बुच्छं पएसग्गं ॥ ३३ ॥
ભાવાર્થ :-જઘન્યપદમાં સે। જીવ હોય છે અને તે સેા જીવના એક કરોડ આત્મપ્રદેશ જઘન્યપદરૂપ એક આકાશ પ્રદેશમાં ખંડગાળામાં અવગાહીને રહેલા છે. હવે ઉત્કૃષ્ટપદરૂપ એક આકાશપ્રદેશમાં અખડગાળામાં કેટલા આત્મપ્રદેશેા છે તે
કહું છું.
૫૧
कोडसहस्स जियाणं, कोडाकोडीद सप्पसाणं ।
उकोसे ओगाढा, सव्वजिया वि तत्तिया चेव ॥ ३४ ॥ અથ-ઉત્કૃષ્ટપદમાં હજાર ક્રાડ જીવા છે, તે દરેક જીવાના લાખ લાખ આત્મપ્રદેશ હાવાથી દશ કાટાકોટિ આત્મપ્રદેશા અવગાહીને રહેલા છે અને સ` સૂક્ષ્મનિગેાદના જીવા પણ તેટલા જ (દશ કાટાકેાટિ ) છે.
कोडी उक्कोपयम्मि, बायर जियप्पएसपक्खेवो । सोहयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥ ३५ ॥
અર્થ :-ઉત્કૃષ્ટપદમાં ખાનિાદ જીવાના એક ક્રોડ આત્મપ્રદેશેા પ્રક્ષેપવા અને ખડગેાળામાં જીવપ્રદેશેાની સખ્યા એટલી જ છે તે નિચે એછી કરવી એટલે મને સરખા થશે.
ભાવા:–ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂક્ષ્મજીવપ્રદેશરાશિરૂપ હજાર કોડમાં જે બાદર જીવા ત્યાં અવગાહીને રહેલા છે, તેના ક્રોડ પ્રદેશ અધિક જાણવા. કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગેાદના ગોળા ઉપર ખાદર જીવા સેા અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી ક્રોડ થાય. તેમજ સર્વાંઈવરાશિમાંથી એક કોડ ઓછા કરવા. કારણ કે ખંડગાળામાં તેટલી સંખ્યા ઓછી છે.
અથવા ખડગાળામાં ખાદરનિગઢ તેમજ વિગ્રહગતિના જીવાના પ્રદેશે! નાંખવાથી મધા ગાળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદમાં ખાદર સેા જીવાના એક કોટિ જીવપ્રદેશા વિશેષ હોવાથી સમગ્ર જીવા કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.
एएसि जहासंभव - मत्थोवणयं करिज्ज रासीणं ।
सम्भावओ अ जाणिज्ज ते अणता असंखा वा ॥ ३६ ॥