SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કર પ્રકરણ રત્નાવલી અ —તથા તે દેવા સંજ્ઞી અને અસ'ની હોય છે. તેમાં અસ'ની નારકીની જેમ હાય છે. તથા સ્ત્રી અને પુરુષ એ વેદવાળા હાય છે અને પર્યાપ્તિ, દૃષ્ટિ અને દર્શોન નારકીની જેમ હાય છે. ૧૯૭. मह सुअ ओही तिन्नाण-संजुआ सम्मदिट्ठी देवा य । अन्नाणदुगतिएणं, संजुत्ता मिच्छदिट्ठि सुरा ।। १९८ ॥ અ—સમ્યગ્દૃષ્ટિ દેવા મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હોય છે. અને મિથ્યાર્દષ્ટિ દેવા છે અથવા ત્રણ અજ્ઞાનથી યુક્ત હોય છે.૧ ૧૯૮. जोगुवओगाहारा, नेरइआणं व होड़ देवाणं । सन्नि असन्नि पर्णिदिअ, तिरि सन्निनराउ उवाओ ।। ९९९ ।। અ—દેવાને ચાગ, ઉપયાગ અને આહાર નારકીની જેમ હોય છે. સંજ્ઞી અને અસંજ્ઞી પ`ચેંદ્રિય તિય ચા અને સંજ્ઞી મનુષ્ણેા તેમાં ( દેવામાં ) ઉત્પન્ન થાય છે. ૧૯૯. दसवास सहसाणि अ, ठिई जहन्ना य होइ देवाणं । तित्तीससागरोवम परिमाणा होइ उक्किट्ठा ॥ २०० ॥ અથ—દેવાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ પ્રમાણ હાય છે. ૨૦૦. दुविहं मरणं तेर्सि, गच्छंति अ ते अणतरुव्वट्टा | भूदगवण संखाउअ गव्भयतिरिमणुअजीवेसु ॥ २०१ ॥ અથ—તેનું મરણ એ પ્રકારે હોય છે અને તે ત્યાંથી ચવીને અનંતર ભાદર પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય અને સંખ્યાતા આયુવાળા ગĆજ તિય ચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ૨૦૧. दो आग अ दुगआ, माणुसतिरिअग्गइअ विक्खाए । पत्ते असंखिज्जा, एसा य सुराण तेवीसी || २०२ ॥ અ—તે એ ગતિવાળા અને એ આગતિવાળા એટલે મનુષ્ય, તિ"ચ એ ગતિ અને તેજ એ આગતિવાળા વિખ્યાત છે. પ્રત્યેક શરીરી છે અને સંખ્યાથી અસંખ્યાતા છે. આ પ્રમાણે દેવાના ત્રેવીશ દ્વાર જાણવા. ૨૦૨. ભવસ્થિતિ કાસ્થિતિઃ तभावे अ जिआणं, अंतमुत्तं भवहि जहन्ना । નિરીક્ષચરમાળા, નાયતેનેપુ ોસા ॥ ૨૦૨ ॥ ૧ જે જીવા અસ”ની તિય ચ પચે દ્રિયમાંથી આવેલ હોય તેને બે અજ્ઞાન હૈાય છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy