________________
પ્રકરણ રત્નાવલી ' ૩ મનુષ્યઃ
अह मणुआण सरूवं, जिणगणहरभासि परूविज्जा ।
संमुच्छिमा य गब्भय-मणुआ दुविहा जिणमयम्मि ॥ १५८ ॥ અથ– હવે જિન અને ગણધરેએ કહેલું મનુષ્યનું સ્વરૂપ કહેવાય છે. જિનેશ્વરના મતમાં સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે પ્રકારના મનુષ્યો કહ્યા છે. ૧૫૮. . સંમૂછિમ મનુષ્ય :
अंतोमणुस्सखित्ते, अड्ढाईदीववारिनिहिमज्झे । पन्नरसकम्मभूमीसु, तीसाइ अकम्मभूमीसु ॥ १५९ ॥ छप्पन्नाए अंतर-दीवेसु गब्भया य जे मणुआ । તેfë ઉદવાણું, પાસવાનું ર ૬૦ || सिंघाणएसु वंतिसु. पितेसु च सोणिएसु सुकेसु ।। तह चेव सुक्कपुग्गल-परिसाडेसु व मयगेसु ॥ १६१ ॥ थीनरसंजोगेसु व, पुरनिद्धमणेसु बल्ल तह चेव । :
सव्वासुइठाणेसु वि, संमुच्छिममाणुसा हुंति । १६२ ॥ અર્થમનુષ્યક્ષેત્રમાં એટલે અઢીદ્વિીપ અને બે સમુદ્ર મયે પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપમાં જે ગર્ભજ મનુષ્ય છે, તેમના ઉચ્ચારમાં (વડીનીતિમાં), પ્રસવણમાં (લઘુનીતિમાં) અને ખેળમાં, નાકને મેલ, વમન, પિત્ત, રુધિર, વીર્ય, શુકપુદગલને પરિષાટમૃતક, સ્ત્રી-પુરુષને સંગ,નગરની ખાળ, કાનનો મેલ તથા સર્વ અશુચિસ્થાન–આ ચદુસ્થાનકમાં સંમૂછિમ “મનુષ્ય ઉત્પન્ન થાય છે. ૧૫૯-૧૬૨.
ओरालिअ तेजस कम्मणाणि देहाणि हुंति एएसिं ।
अंगुलअसंखभागो, जहन्नमुक्कोसतणुमाणं ॥ १६३ ।। અર્થ—તેમને દારિક, તેજસ અને કામણ-એ ત્રણ શરીર હોય છે. જાન્ય અને ઉત્કૃષ્ટ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. ૧૬૩.
पंच य अपजचीओ, दिडी देसण हा अनाणं च।
जोगो उवओगो वि अ, पुढवीकायव्य बोधव्वं ॥ १६४ ॥ અથ–તેમને પાંચ પર્યાસિઓ હોય છે અને તે અપર્યાપ્તા જ હોય છે. દષ્ટિ, દર્શન, અજ્ઞાન, યંગ અને ઉપયોગ એ સર્વ પૃથ્વીકાય પ્રમાણે જાણવા. ૧૬૪. :