________________
૨૪
ગજ સ્થલચર –
चउगइ चउआगइआ, पत्तेअसरीरिणो असंखिज्जा ।
संमुच्छिम आसालिअ - वज्जिअ पुव्वं व थलचारी ॥ १४७ ॥ અથ—ચાર ગતિવાળા અને ચાર આગતિવાળા છે. પ્રત્યેકશરીરી છે અને સંખ્યાથી અસ ખ્યાતા છે.
સમૂચ્છિમ આસાલિકને વર્જીને પૂર્વાંની જેવા સર્વે થળચર જીવા જાણવા. ૧૪૭. गभयजलयरतुल्लं, दारकदंबय मिमेसि मुन्ने ।
નાળનં બોનાફૂળ-વિઙવટ્ટાથ નવરું ॥ ૨૪૮ ||
અથગાઁજ જળચર પ્રમાણે એના ખીજા દ્વાર પણ જાણવા. બાકી અવગાહના, સ્થિતિ અને ઉદ્યુતન (ઉત્પાત) અંગે જુદાપણું જાણવું. ૧૪૮.
ગજ સ્થલચર ચતુષ્પદ –
પ્રકરણ રત્નાવલી
ओगाहणा य गाउअ - छकं गन्भयचउप्पयाणं च ।
पलिओमाणि तिनि अ, ठिई अ उक्कोसओ होइ ॥ १४९ ॥ અર્થ—ચતુષ્પદ ગર્ભૂજ તિય ચ પચેન્દ્રિયની અવગાહના છ ગાઉની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની જાણવી. ( આ અવગાહના અને આયુ યુગલિકમાં સમજવું.) ૧૪૯.
आरम्भ तुरिअपुढवी, सव्वेसु जिएस जा सहस्सारं ।
उववज्जति अ गब्भय - चउप्पया काउ ठिइ चवणं ।। १५० ।।
અ—ગભ જ ચતુષ્પદ ચેાથી નરક પૃથ્વીથી આરંભીને સહસ્રાર સુધી સ જીવામાં એટલે ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ( પહેલી પૃથ્વીથી ચેાથી પૃથ્વી (નરક) સુધી, ગÖજ તિર્યં ચ અને મનુષ્યમાં અને દેવગતિમાં આઠમા સહસ્રાર દેવલાક સુધી ઉપજે છે. )
આ પ્રમાણે ગ જ ચતુષ્પદ્મનું સ્થિતિ અને ચ્યવન (ઉપજવું) જાણવું. ૧૫૦. जोअणसहस्रगा, उकि आउ पुष्वकोडी अ ।
उव्वट्टणा य पंचम - पुढवीओ जा सहस्सारो ॥ १५१ ॥
અગજ ઉરપરિસનું શરીર હજાર ચેાજનનુ' અને આયુ ક્રોડ પૂર્વનુ હાય છે. તેનું ઉદ્દન (ઉપજવું) પાંચમી નરક સુધી અને આઠમા સહસ્રાર દેવલેાક સુધી છે (પાંચમીથી પહેલી નરક સુધી, મનુષ્ય અને તિય ́ચમાં અને સહસ્રાર દેવલોક સુધી છે.) ૧૫૧.