________________
૩૧૬
પ્રકરણ રત્નાવલી તથેશ્વરના શાસનમાં કુશળપણું તે જ્ઞાન કહેવાય છે, તેમાં જે અત્યંત નિર્મળ રુચિ તે દર્શન કહેવાય છે અને સાવદ્યાગથી સર્વથા વિરમવું તે ચારિત્ર કહેવાય છે. એ રત્નત્રયના આરાધનાવડે હે ભવ્ય જ! મોક્ષફળને ગ્રહણ કરે.
समयस्स सारमेअं, अप्पपराणुग्गहाय संगहि ।
જ્ઞાારૂ મનડું પાડું, વો ત વાદિયા સિદ્ધ II ૨. આ સિદ્ધાંતને સાર સ્વપરના અનુગ્રહ માટે સંગ્રહીત કરવામાં આવ્યા છે. તેને જે જાણે, માને અને પાળે તેને સિદ્ધિ હાથમાં રહેલી થાય છે.
लोआण देवचंद व्व, हिया पउमप्पहा जिणेसपया ।
देवाणंदसमुन्नइहेऊ सययं सि दितु ॥३॥ મેઘ અને ચંદ્રની જેમ લેકને હિત કરનારા, પદ્મની જેવી (ઉજજવળ) કાંતિવાળા " અને દેવને પંચકલ્યાણકાદિ પ્રસંગે આનંદની ઉન્નતિ કરવાના હેતુરૂપ એવા શ્રી જિનેશ્વરના ચરણકમળ તમને સતત મેક્ષને આપનારા થાઓ.
આ ગાળામાં આ પ્રકારના કર્તા દેવાનંદસૂરિએ પિતાના ગુરુ પદ્મપ્રભ આચાર્ય સાથે પિતાનું નામ પણ સૂચવ્યું છે.
॥ इति समयसार प्रकरणं ।।