________________
સમયસાર :
૩૧૫
દન, ચારિત્ર ) રત્નત્રિક કહ્યું છે. તે ત્રણે પરસ્પરની અપેક્ષાએ (સાથે મળીને) માક્ષસ્વરૂપ ફળને આપે છે, નિરપેક્ષપણે ( છૂટા છૂટા ) આપતા નથી. જ્ઞાન અને ચારિત્રચુક્ત છતાં પણ દર્શન ( સમતિ ) રહિત એવા અંગારમ કાચાય અભવ્ય સંભળાય છે. જ્ઞાનદનયુક્ત છતાં પણ ચારિત્ર રહિત એવા કૃષ્ણ, શ્રેણિક અને સત્યકિ પ્રમુખ અધાગતિને પામ્યા છે તેથી ત્રણેના સયેાગ શ્લાઘનીય છે, પ૨મ ઋષિભાષિત આ પ્રમાણે છેઃ– हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दद्धो, धावमाणो अ अंधओ ॥ १ ॥
संजोगसिद्धी एँ फलं वयंति, न हु एगचकेण रहो पयाइ ।
अंध अपंगू अवणे समेच्चा, ते संपउत्ता नयरं पविट्ठा ॥ २ ॥
અથ—ક્રિયારહિત જ્ઞાન હણાયેલું છે, ( નિષ્ફળ છે) અને જ્ઞાનરહિત ક્રિયા પણ હણાયેલી છે. પાંગળા ( અગ્નિને ) જોવા છતાં પણ મળી જાય છે, અને આંધળા જેમ તેમ દોડવા છતાં ( અગ્નિમાં) પડીને મળી જાય છે. ૧. પણ બન્ને સાથે થયા તે નગરમાં પહેાંચ્યા. તેમ–જ્ઞાન—દન-અને ચરિત્રનાં સૉંચાગથી સિદ્ધિ ફળ કહેલું છે, કેમકે એકચક્રવડે રથ ચાલી શકતા નથી. ૨.
एअं रयणत्तिंग उक्कोसाए आराहणाए आराहित्ता तेणेव भवग्गहणेणं, मज्झिमाए ती जनाए अहिं भवग्गहणेहि सिज्झंति, बुज्झति, मुच्चंति, परिनिव्वाईति, સહુવાળમત. વિંતિ ॥
विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअर्धृति । तम्हा अणंतसुक्खकं खीहिं .. एअस्स आराहणाए चिचअ उज्जमेअव्वंति एसे अट्ठे परमट्ठे ॥
જ
એ રત્નત્રિકને ઉત્કૃષ્ટ આરાધનાવડે આરાધવાથી તે જ ભવે, મધ્યમપણે આરાધવાથી ત્રીજે ભવે અને જધન્યપણે આરાધવાથી આઠમે ભવે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. કમ થી મૂકાય છે, પરિનિર્વાણને પામે છે અને સ દુઃખના અંત કરે છે.
તે રત્નત્રિકની વિરાધના કરવાથી ચારગતિરૂપ સંસાર અટવીમાં વારંવાર પટન કરે છે, માટે અનત સુખના ઇચ્છુકે આની આરાધનાને વિષે સતત ઉદ્યમ કરવા એ જ અથ છે; એ જ પરમા છે.
जातित्थेसरसासणे कुसलया नाणंति तं बुच्चए,
जा तत्थेव रुई अईव विमला सहसणं तं पुणो ।
चारितं तु. हविज्ज तं विरमणं सावज्जजोगेहिं जं, एअ भो ! रयणत्तिगं सिवफलं गिव्हेह सव्वे अणा ! ॥ १ ॥