________________
૩૧૧
સમયસર :
एअं च तिविहपि सम्मत्तं वेमाणिएसुं आइमनस्य पुढवितिगे संखिज्जा संखिज्जाउमणुए असंखिज्जाउ तिरिएसुं च लब्भइ ॥ सेसदेवनारएसुं संखिज्जाउसन्निपर्णिदितिरिएसुं च उवसमिअखओवसमिआई || एगदुतिचउरिदिआणं असन्निपंचिदिआणं च एएसं तिन्हं मज्झाओ एगंपि नत्थि ॥
ત્રણે પ્રકારના સમ્યક્ત્વ વૈમાનિકમાં, પહેલી ત્રણ નરકપૃથ્વીમાં, સંખ્યાતા અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્યમાં અને અસંખ્યાતા આયુષ્યવાળા તિય ́ચમાં હાય છે અને બાકીના દેવમાં, બાકીની નારકીમાં અને સંખ્યાતા આયુષ્યવાળા સ`શીપ ચ દ્રિય તિય``ચમાં ઔપશમિક અને ક્ષાયેાપશમિક એ એ સમક્તિ હોય છે ( એટલે તેમાં ક્ષાયિક સમકિત હાતું નથી )! એકે‘દ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય અને અસંજ્ઞીપંચે દ્રિય જીવા, તે ત્રણેમાંથી એક પણ સમકિત પ્રાપ્ત કરી શકતા નથી.
અધ્યાય નવમે સમ્યક્ ચારિત્રનિરૂપણ
सावज्जजोगविरई सम्मं चारितं पण्णत्तं ॥ तं च दुविहं तंजहा - सव्वओ તેમનો ॥
સાવદ્યયેાગની વિરતિને સમ્યક્ચારિત્ર કહ્યું છે. તેના બે પ્રકાર છે. સ થી અને દેશથી, तत्थ सव्वओ भरहेरावयपढमंतिम तित्थयराणं पंच महव्वयाई । मज्झिमतित्थयराणं महाविदेह तित्थयराणं च परिग्गहविरईए मेहुणविरई सिद्ध त्ति चत्तारि ॥
તેમાં સથી ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ચારિત્ર હાય છે અને મધ્યના ખાવીશ તીથંકરના સમયમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વાં તીથંકરાના સમયે પરિગ્રહની વિરતિમાં મૈથુનવિરતિના સમાવેશ કરવાથી ચાર મહાવ્રતરૂપ ચારિત્ર હોય છે.
तस्य चरणस्स पंच समिईओ तिणि गुत्तीओ मायाओ || एआहिंतो चरणस्स जणणपालणविसोहणभावाओ ।
તે ચારિત્રની પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ માતા છે, કેમકે તેનાથી ચારિત્રના જન્મ, ચારિત્રનું પાલન અને ચારિત્રની વિશુદ્ધિ થાય છે.
आ पुण सामाइअ १ छेओवहावण २ परिहारविसुद्धि ३ सुहुमसंपराय ४ अहक्खाय ५ नामाणो पंच दट्ठव्वा ॥ दुइअतइआ भेआ भरहेरावयपढमंतिम तित्थयरतित्थेसु च्चि भवंति || एअं सव्वचरणं अणगारीणं ।