________________
૨૯૮
પ્રકરણ રત્નાવલી
जिण सुअ संघ देवधम्मावण्णवाय उम्मग्गदेसणमग्गनासणाणि दंसणमोहस्स । कसाओदयाओ तिव्वे परिणामे चारित्तमोहस्स
જિન ( સામાન્ય કેવળી ), શ્રુત, સંઘ, દેવ ( તીથંકર ) અને ધમ તેના અવણુ - વાદ બાલવાથી, ઉન્માની દેશના દેવાથી અને માના નાશ કરવાથી દર્શનમેાહનીય છ ખંધાય છે. કષાયના ઉદયથી થતા અશુભ તીવ્ર પરિણામથી ચારિત્રમાહનીય ક
અંધાય છે.
पंचिदिअवहमंसाहारबहुआरंभपरिग्गहा नेरइआउअस्स । अट्टज्झाणस सल्लत्तगूढचित्तत्ताणि तिरिआउअस्स । अप्पारंभपरिग्गहत्तमद्दवअज्जवमज्झिमपरिणामा मणुआउस्स । सरागसंजम देस संजम अकामनिज्जरावाल तव कल्लाण मित्तसंजोगसम्मत्ताणि देवाउअस्स
પંચેંદ્રિયના વધ, માંસાહાર, બહુ આરંભ ને બહુ પરિગ્રહથી નારકીનુ... આયુષ્ય અંધાય છે. આ ધ્યાન, સશલ્યપણું', ગૂઢ ચિત્ત વગેરેથી તિય ચનું આયુષ્ય બંધાય છે, અલ્પાર‘ભ, પરિગ્રહ, માવ, આવ અને મધ્યમ પરિણામથી મનુષ્યનું આયુષ્ય બંધાય છે. સરાગસ'જમ, દેશસ જમ, અકામનિર્જરા, ખાલતપ, કલ્યાણમિત્રના સંચાગ અને સમ્યક્ત્વથી દેવગતિનું આયુષ્ય બંધાય છે.
सरलत्तसंसारभीरुत्तसाहम्मिअभत्तिखमाओ सुहनामस्स, विवरीआ असुहनामस्स । अरिहंत वच्छलाई वीसं आसवा तित्थगरनामस्स ।
સરલતા, સંસારભીરુતા, સાધર્મિકની ભક્તિ અને ક્ષમા વગેરેથી શુભનામકમ અંધાય છે. તેથી વિપરીત વનવડે અશુભનામકમ બંધાય છે. અરિહંતવાત્સલ્યાદિ વીસ સ્થાનકના સેવનથી તીર્થંકરનામકમ બંધાય છે.
मयरहिअत्तविणीअत्तगुणवंत पसंसाओ उच्चगोअस्स, विवरीआ नीअगोअस्स । નિરભિમાનતા, વિનય અને ગુણવંતની પ્રશંસાથી ઉચ્ચગેાત્ર બંધાય છે અને તેથી વિપરીત વનવર્ડ નીચગાત્ર બંધાય છે.
जिण पूआ विग्धकरण हिंसाईआ विश्वस्स ।
एए अ पइकम्मं पडिनिअया आसवो ठिइअणुभागबंधाविक्खाए विष्णेआ । જિનપૂજાદિ ધમ કાર્ય માં વિઘ્ન કરવાથી અને હિંસાદિકથી અતરાયકર્મ બંધાય છે. આ પ્રમાણે દરેક કર્માંના પ્રતિનિયત આશ્રવા છે, તે સ્થિતિખંધ અને અનુભાગઅંધની અપેક્ષાએ સમજવા.
suraबंधाविकखाए पुण अविसेसेणं सव्वेऽवि सव्वकम्माणं आसवा भवति । जओ सिद्धते अट्ठविहे सत्तविहे छविहे एगविहे वा बंधे भणिए, नो पुण पडिfarera कम्मra बंधे । तत्थ मिच्छद्दिडिपभिईणं अपमत्तंताणं मीसवज्जाणं आउबंधे