________________
પ્રકરણ રત્નાવલી તેમાં સ્પર્શેન્દ્રિય વિગેરે ઇટ્રિયા, ક્રોધ વિગેરે કષાયા, હિંસા વિગેરે અત્રતા, મન, વચન, કાયાના વ્યાપાર તે યાગ અને પચીશ ક્રિયા.
किरिओओ जहा - काइआ १ अहिगरणिआ २ पाओसिआ ३ पारितावणिआ ४ पाणाइवाइआ ५ आरंभिआ ६ पारिग्गहिआ ७ मायावत्तिया ८ मिच्छादंसणत्या ९ अपञ्चक्खाणकिरिआ १० दिट्ठिआ ११ पुट्ठिआ १२ पाडुच्चिया १३ सामंतोवणिवाइआ १४ नेसत्थिआ १५ साहत्थिआ आणवणिआ १७ वेआर - णि १८ अणाभोगवत्तिआ १९ अणवकखखत्तिया २० पओगकिरिआ २१ समुदारि २२ पेज्जवत्तिया २३ दोसवत्तिया २४ इरियावहिआ २५ य । एवं
१६
૧૯૬
सामने परूविआ आसवा ।
૧. કાયિકી–કાયાને અયતનાએ પ્રવર્તાવતા જે ક્રિયા લાગે તે.
૨. અધિકરણિકી-ઘંટી અને ખડૂંગ આદિ અધિકરણ દ્વારા જીવાને હણવાથી જે ક્રિયા લાગે તે.
૩. પ્રાક્રેષિકી–જીવ અને અજીવ ઉપર દ્વેષ કરવાથી જે ક્રિયા લાગે તે.
૪. પારિતાપનિકી–પેાતાને અને પરને પરિતાપ ઉપજાવવાથી જે ક્રિયા લાગે તે.
૫. પ્રાણાતિપાતિકી–એકેદ્રિયાક્રિક જીવાને હણવા હણાવવાથી જે ક્રિયા લાગે તે. ૬. આર‘ભિકી-ખેતી આદિ આર‘ભ કરવા કરાવવાથી જે ક્રિયા લાગે તે.
૭. પારિગ્રહિકી–ધનધાન્યાદિ પરિગ્રહ મેળવતાં અને તેના પર મૂર્છા રાખતાં જે ક્રિયા લાગે તે.
૮. માયાપ્રત્યચિકી–કપટવડે અન્યને છેતરવાથી જે ક્રિયા લાગે તે.
૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી-જિનવચનની અશ્રદ્ધા કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી જે ક્રિયા લાગે તે.
૧૦. અપ્રત્યાખ્યાનિકી—અવિરતિના કારણે પ્રત્યાખ્યાન ન કરવાથી તથા સર્વ વસ્તુને ન તજવાથી જે ક્રિયા લાગે તે.
૧૧. ષ્ટિકી કૌતુકથી અશ્વ આદિને જોવાથી જે ક્રિયા લાગે તે,
૧૨. સૃષ્ટિકી ( પૃથ્વિકી )–રાગાદિવડે સ્રી, પુરુષ અને સુષુમાળ વસ્તુને સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા રાગાદિ વડે પૂછવાથી જે ક્રિયા લાગે તે.
૧૩. પ્રાતીત્યકી-બીજાને ઘેર હાથી, ઘેાડા વિગેરે ઢેખી ઈર્ષ્યા કરવાથી જે ક્રિયા લાગે તે, ૧૪. સામતાપનિપાતિકી-પેાતાના અશ્વ આદિને જોવા આવેલા લેાકેાને પ્રશસા કરતાં સાંભળી હ ધારણ કરવાથી જે ક્રિયા લાગે તે. અથવા ઘી, તેલ વિગેરેના ભાજના ઉઘાડા શખવાથી જે ક્રિયા લાગે તે.
૧૫. નૈસિર્જકી—શાસના આદેશથી યંત્રશક્રાદિ ઘડાવવાથી જે ક્રિયા લાગે તે. -