________________
૨૯૩
સમયસાર ·
जहचओ पुण सासायणस्स पमत्ताईणं च छण्हें एके समए । अजोगिकेवलिस्स अजहनकोसे पुन्बुते चिअ काले || साणं छण्हें अंतोमुहुत्तं ॥
સાસ્વાદનની સ્થિતિ છ આવળીની છે. તે ઉપશમસમક્તિને વમતાં અનંતાનુઅંધીના ઉદય વખતે મિથ્યાત્વને ન પામે ત્યાં સુધીને માટે સમજવી.
અવિરતિસમકિતદૃષ્ટિ ગુણુઠાણાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક તેત્રીશ સાગરોપમની સમજવી. દેશિવરતિ ગુણુઠાણાની અને સચેાગીકેવળી ગુણુઠાણાની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ન્યૂન ક્રાડ પૂની જાણવી.
અચેાગી કેવળીની પાંચ લઘુ અક્ષરના ઉચ્ચાર કાળપ્રમાણુ સ્થિતિ જાણવી, મિશ્ર અને `પ્રમત્તાદિ સાત ગુણુઠાણાની ( છઠ્ઠાથી ખારમા સુધીની ) સ્થિતિ અંતર્મુહૂત્ત'ની જાણવી. આ બધી ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
જઘન્ય સ્થિતિ સાસ્વાદનની અને પ્રમત્તાઢિ છ ગુણુઠાણાની એક સમયની જાણવી. અચાગી કેવળી ગુણુઠાણાની અજઘન્યાત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવી. ચૈાઇમાની જેમ બારમા ગુણસ્થાનકની સ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સરખી જ છે. બાકીના છ ગુણુઠાણાની (મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત, ક્ષીણમાહ અને સયેાગીકેવળીની) જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્ત ની જાણવી.
ખીજો અધ્યાય અનિરૂપણ
अजीवा पंचविद्या पण्णत्ता, तंजहा-धम्मत्थिकाए १ अधम्मत्थिकाए २ आगासत्थिकाए ३ पुग्गलत्थिकाए ४ काले ५ अ ॥ एए पंचवि जीवत्थिकारण सम छ दवाएं भणति ।
અજીવ પાંચ પ્રકારના કહ્યા છે ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્દગલાસ્તિકાય અને પ. કાળ. આ પાંચની સાથે જીવાસ્તિકાયને ભેળવીએ ત્યારે છ દ્રવ્ય થાય છે.
सव्वेऽवि उप्पायनासठिइसहावा । कालं विणा पएसबाहुल्लेणं अस्थिकाया । पुग्गलवअं अरूविणो । जीववज्रं अचेअणा अकत्तारा अ ।
તે સર્વ ઉત્પત્તિ, નાશ અને સ્થિતિસ્વભાવવાળા છે. કાળ વિનાનાં પાંચ દ્રવ્યેામાં ઘણાં પ્રદેશ હોવાથી અસ્તિકાય કહેવાય છે. પુદ્દગલ સિવાયના પાંચે અરૂપી છે. જીવ વિનાના પાંચે અચેતન અને અકર્તા છે.
૧. છઠ્ઠા- સાતમા ગુઠાણાના પ્રત્યેકના ઉત્કૃષ્ટકાળ અંતમુ દૂના છે. પરન્તુ તે નેના ભેગા ગણીએ તે। દેશ ન્યૂક્રેાડ પૂર્વના થઈ શકે છે.