________________
२६१
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
नवणीओगाहिमगे, अद्दवदहिपिसियघयगुडे चेव । नव आगारा एसिं, सेसदवाणमट्ठव ॥३०॥ नवनीतावगाहिमयो अद्रवदधिपिशितघृतगुडेषु चैव। ..
नवाकारा एषां, शेषद्रवाणामष्टैव ॥३०॥] - નીવીમાં આઠ અને નવ બે પ્રકારે આગાર કહ્યા છે, તે આ પ્રમાણે માખણ અને પકવાન-એ બે પિંડવિગયના. દહીં, માંસ, ઘી અને ગોળ, એ ચાર પિંડદ્રવવિગયના. પચ્ચકખાણમાં નવ આગાર સમજવા તથા બીજી દૂધ, તેલ, મદિરા અને મધ-એ ચાર દ્રવ એટલે ઢીલી વિગયના પચ્ચકખાણમાં (ઉખિત્તવિવેગ નામનો આગાર ન હોવાથી) मा8 मा॥२ समावा. 30.
निसिपच्चक्खाणं नमु, चउहारं होइ मुणीण नियमेणं । • पोरसीयाई सव्वं, तिविहं वा चउव्विहं होइ ॥३१॥ [निशाप्रत्याख्यानं नमस्कारसहितं,
चतुविधाहारं भवति मुनीनां नियमेन । पौरुषिकादि सर्व,
त्रिविधं वा चतुर्विधं भवति ॥३१॥] મુનિને રાત્રિ પ્રત્યાખ્યાન અને નવકારશી ચવિહારમાં જ હોય છે અને પિરિસી વિગેરે સર્વ પરચખાણ તિવિહાર ને ચૌવિહાર હોય છે. ૩૧.
नमु-पोरसी सड्ढाणं, चउहाहारं होइ पुरिम तिविहं वा । दु-ति-चउहाहारं, पुण सड्ढाणं हुंति रयणीए ॥३२॥ [नमु-पौरुषीश्राद्धानां, चतुर्धाहारं भवति पूर्वाधं त्रिविधाहारं वा।
द्वित्रिचतुर्धाहारं. पुनः श्राद्धानां भवति रजन्याम् ॥३२॥] શ્રાવકને નવકારશી અને પિરિસી ચૌવિહારે હોય છે, પુરિભદ્ર તિવિહારે પણ હોય છે અને રાત્રિના પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચોવિહાર એમ ત્રણે प्रहारे यि छे. ३२.
निसिपच्चक्खाणं पुण, न पारणिजं मुणीण सड्ढाणं । तिविहाए (हार) पोरसीए, पारिजा तत्थ दुगवेलं ॥३३॥ [निशाप्रत्याख्यानं पुनर्न-पारणीयं मुनिमिः श्राद्धैश्च । त्रिविधाहारपौरुषी च, पारणीया तत्र द्विकवेलं ॥३३॥]