________________
પ્રકરણુ રત્નાવલી
૨૩૦
જૂન પલ્યોપમને ચોથો ભાગ (બ પપમ) - આઠમા અને નવમા જિનનું આંતરું, અર્ધ પલ્યોપમનું જાણવું.
पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी।
छव्वीससहस छ छावहिलक्ख वासायरसऊणा ।। ६७ ॥ અર્થ-નવમા અને દશમા જિનનું આંતરું, ના પપમ ન્યૂન ત્રણ સાગરોપમ દશમા અને અગ્યારમાં જિનનું આંતરું, ચાર સાગરોપમ. અગ્યારમા અને બારમા જિનનું આંતરું, નવ સાગરોપમ. તેરમા અને ચૌદમાં જિનનું આંતરું, ચેપન સાગરોપમ.
ચૌદમા અને પંદરમા જિનનું આંતરું, છવ્વીસ હજાર, છાસઠ લાખ વર્ષ અને એક સાગરોપમ ન્યૂન, એક કરોડ સાગરોપમનું જાણવું. (આ બાદબાકી એ આરે ૪૨ હજાર વર્ષ જૂની એક કડાછેડી સાગરોપમનો હોવાથી તે ૪૨,૦૦૦ અને પહેલાથી છા પ્રભુ સુધીના આંતરાનાં ૬૫ લાખ ને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.)
नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी।
વોહિસદસના નવ-વસતીવમોરિઝરવા I૬૮ના અર્થ -પંદરમા અને સોળમા જિનનું આંતરું, નવ કરોડ સાગરોપમ. સોળમા અને સત્તરમા જિનનું આંતરું, નેવું કરોડ સાગરોપમ. સત્તરમા અને અઢારમા જિનનું આંતરું, નવસે કરોડ સાગરોપમ. ઓગણીશમા અને વશમાં જિનનું આંતરું, નેવું હજાર કરોડ સાગરોપમ. વેશમાં અને એકવીશમા જિનનું આંતરું, નવ લાખ કરોડ સાગરોપમ. બાવીશમા અને ત્રેવીસમા જિનનું આંતરું, ત્રીસ લાખ કરોડ સાગરોપમ. વીશમા અને વશમા જિનનુ આંતરું, પચાસ લાખ કરોડ સાગરોપમનું જાણવું.
बल वेजयंत अजिआ, धम्मो सुप्पहसुदंसणाणंदा । . नंदण पउमा हलिणुत्ति-चकिणो दीहदंतो अ ॥ ६९ ॥ तह गूढदंतओ सुद्धदंत, सिरिदंत-सिरिभूई सोमो ।
पउम महापउम दुसमो, विमल विमलवाहण अरिहो ॥ ७० ॥ અર્થ:- આવતી ચોવીશીના નવ બળદેવનાં નામ–
૧. બળ, ૨. વૈજયંત, ૩. અજિત, ૪. ધર્મ, ૫. સુપ્રભ, ૬. સુદર્શન, ૭. આનંદ, ૮. નંદન અને ૯ પ જાણવા.