________________
શ્રી કાળ સપ્તતિકા
૨૧૩ અપત્યપાલના યુગલિકના માતા-પિતા એટલા દિવસ પ્રતિપાલન કરે છે ત્યાર પછી તેઓ સ્વયં રક્ષણ કરનારા થઈ જાય છે.
अवि सव्वजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य ।
थोवकसाया नवरं, सव्वारयथलयराउमिणं ॥ ११ ॥ " અર્થ –સર્વ યુગલીયા જી પોતાની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા દેવ-ગતિમાં ઉત્પન્ન થાય છે, તથા તે અલ્પ કષાયવાળા હોય છે.
ભાવાર્થ-યુગલીયા છે પિતાનાથી અધિક આયુષ્યવાળા દેવેની ગતિમાં ઉત્પન્ન થતા નથી. સ્થલચર છવાનું આયુષ્ય -
मणुआउसम गयाई, चउरंस हया अजाइ अद्वंसा ।
નોદિયુવરા, ઘર્વાસ સાળા વસમા રા અર્થ-છએ આરામાં મનુષ્યનું જે આયુષ્ય હોય તેટલું જ આયુષ્ય હાથી, સિંહ અને અષ્ટાપદ વિગેરેનું હોય મનુષ્યના આયુષ્યને ચેાથે ભાગે અશ્વ, ખાચર વિગેરેનું આયુષ્ય હાય, મનુષ્યના આયુષ્યને પાંચમે ભાગે બળદ, પાડા, ઊંટ અને ગધેડા વિગેરેનું આયુષ્ય હાય તથા મનુષ્યના આયુષ્યને દશમે ભાગે કૂતરા, વરૂ, ચિત્રા વિગેરેનું આયુષ્ય હેય છે.
ભાવાર્થ-આ ચતુષ્પદ પહેલા ત્રણે આરામાં યુગલિક હોય છે. ઉર પરિસપ, ભુજ પરિસર્ષ તથા ખેચરનું આયુષ્ય તથા શરીર – . उम्भुअग पुवकोडी, पलिआसंखंस खयर पढमारे ।
વોરા સુલજા, કાના વોયખલા તબૂ રૂાા અર્થ પહેલા આરામ ઉર પરિસર્ષ એટલે સામાન્ય સપ, ભુજપરિસર્ષ એટલે ગોધા, નેળીયા વિગેરે પૂર્વકેટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, બેચર એટલે પક્ષીઓનું આયુષ્ય પપમના અસંખ્યાતમાં ભાગ જેટલું (અસંખ્યાતા વર્ષનું) તથા ભુજપરિસપનું શરીર ગાઉપૃથકતવ (બે થી નવ ગાઉ સુધીનું), ઉર પરિસર્ષનું શરીર એક હજાર એજનનું હોય છે.
ભાવાર્થ –આમાં ખેચર જ ગુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક હોતા નથી.
परवीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छहमाहारो । तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥