________________
શ્રી કાળ સપ્તતિકા
૨૦૯
(૬) સૂક્ષ્મક્ષેત્ર પલ્યાપમ: વાલાગે સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા અધા આકાશ પ્રદેશને સમયે સમયે કાઢતાં પ્યાલા ખાલી થાય ત્યારે સૂક્ષ્મક્ષેત્ર પલ્યાપમ થાય. તેને ખાલી થતાં અસ`ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી લાગે પરંતુ ખાદર કરતાં સૂક્ષ્મનું કાળ પ્રમાણ વિશેષ જાણવુ', નિલે પકાળ ગાથા દ્વારા દર્શાવે છેઃ
अस्संख संखवासा, असंखुसप्पिणि कमा सुहममाणं । धूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥
:
અર્થ - સૂક્ષ્મ અદ્ધા પલ્યેાપમના નિલેપ ( પ્યાલા ખાલી થવાના) કાળ અસંખ્યાત વષૅના, સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યાપમના નિલે પકાળ સખ્યાત વના અને સૂક્ષ્મક્ષેત્ર પચેાપમને નિલે પકાળ અસંખ્યાત ઉત્સર્પિણીના છે. અનુક્રમે ત્રણે પ્રકારના સૂક્ષ્મનું આ માન કર્યું, હવે ખાદર અદ્ધા પલ્યાપમના નિલે પકાળ સંખ્યાતા વર્ષના, માદર ઉદ્ધાર પલ્યાપમના નિલે પકાળ સંખ્યાત સમયના અને બારક્ષેત્ર પાપમના નિલે પકાળ અસંખ્ય ઉત્સર્પિણી છે.
काला उगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई |
सुमेण मिणसु दसकोडिकोडिपलिएहि अयरं तु ॥ ६॥
અઃ— અવસર્પિણ્યાદિ સ્વરૂપકાળ અને દેવ, મનુષ્ય, તિય "ચ, નારકીના આયુષ્ય તથા ભવસ્થિત્યાદિ સૂક્ષ્મ અહ્વા પલ્યાપમથી મપાય, દ્વીપ, સમુદ્ર વિગેરે સૂક્ષ્મઉદ્દાર પડ્યેાપમે તથા પૃથિવ્યાદિ જીવા સૂક્ષ્મક્ષેત્ર પઢ્યાપમથી મપાય.
ત્રણે પ્રકારના દશ કાડાકાડી પચેાપમથી ત્રણે પ્રકારના સાગરોપમ થાય. ભાાંથ - ૧૦ કાડાકેાડી પલ્યાપમ = ૧ સાગરોપમ.
સર્વાંત્ર ઉપયાગમાં સૂક્ષ્મ-પલ્ચાપમ સાગરોપમ જ લેવું. ખાદર તા માત્ર સૂક્ષ્મને સમજવા બતાવેલ છે.
છે આરાના નામઃ
सुसमसुसंभा य सुसमी, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमंदुसमा - वसप्पिणुसपणुकमओ ॥७॥
અર્થ :-(૧) સુષમસુષમા (૨) સુષમા (૩) સુષમદુષમા (૪) દુષમસુષમા (૫) દુષમા (૬) દુષમ દુષમા આ નામ અવસર્પણીના છ આરાના જાણુવા. તેનાથી ઉત્ક્રમે ઉત્સર્પિણીના છ આરાના નામ જાણવા.
२७