________________
૨૦૮
પ્રકરણ રત્નાવલી (૨) પ્રમાણુ અંગુલ –
એક ઉત્સધ આંગળથી ચાર ગણે લાંબો અને અઢી ગણે જાડે એક પ્રમાણ અંગુલ થાય. (૩) આત્માગુલ –
જે કાળે જે મનુષ્ય પોતાના આગળના માપે એકસે ને આઠ આગળ ઊંચા હોય, એવાઓનું આંગળ આત્માગુલ કહેવાય. છ પ્રકારના પાપમનું સ્વરૂપ -
पज्जथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले ।
વયુદ્વાર વિરે પણ વાસણ સમય-સમય | ૪ || અર્થ -પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સમાન એવા અસંખ્યાત કપેલા કેશખંડને સે સે વર્ષે કાઢતાં જ્યારે તે ખ્યાલ ખાલી થાય, ત્યારે સૂથમ અને બાદર અદ્ધા પલ્યોપમ થાય સમયે સમયે એક એક ખંડ કાઢતાં સૂથમ અને બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. પૃષ્ટ વાલા સ્પર્શેલા તથા સ્પષ્ટ અને અસ્પષ્ટ વાલાગે સ્પર્શેલા અને નહીં સ્પશેલા બધા આકાશપ્રદેશને કાઢતાં અનુક્રમે બાદર તથા સૂક્ષમ ક્ષેત્ર પોપમ થાય.
ભાવાર્થ - આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ - દેવકુરૂ અને ઉત્તરકુરૂના યુગલીયાના એકેક વાલાઝના પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર જેટલા અસંખ્યાત વાલાગ્ર કલ્પીને સે સે વર્ષે એકેક ખંડ પ્યાલામાંથી કાઢતા જ્યારે તે ખ્યાલે ખાલી થાય ત્યારે સૂમ અદ્ધા પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા અસંખ્યાત વર્ષ લાગે.
(૨) બાદર અદ્ધા પલ્યોપમ – સે સે વર્ષો વાલાઝને અસંખ્યાતા કમ્યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા સંખ્યાતા વર્ષ લાગે.
(૩) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ - અસંખ્યાતા ખંડ કલ્પીને સમયે સમયે એક એક ખંડ કાઢીએ ત્યારે સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ થાય. તેને સંપૂર્ણ ખાલી થતા સંખ્યાતા વર્ષ લાગે.
(૪) બાદર ઉદ્ધાર પલ્યોપમ - સમયે સમયે વાલાને અસંખ્યાતા કમ્યા સિવાય કાઢીએ ત્યારે બાઇર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે સંખ્યાતા સમયમાં ખાલી થઈ જાય.
(૫) બાદરક્ષેત્ર પલ્યોપમ - અસંખ્યાત વાલાઝ સ્પીને સ્પર્શેલા આકાશ. પ્રદેશને સમયે સમયે કાઢતાં ખ્યાલે ખાલી થાય, ત્યારે બારક્ષેત્ર પલ્યોપમ થાય અને તેને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી લાગે.