________________
૧૯૪
પ્રકરણ રત્નાવલી અલેકે
કેટલી શ્રેણી |
કેટલા ખંડુની
વર્ગિત
કુલ ખંડુ | સચિરજુ
પ્રતરરજજુ
| ઘનરજુ
|
| ૧૦૨૪
૧૬૦૦
૫૭૬
૨૩૦૪
૫૭૬
૬૭૬
૨૭૦૪
૬૭૬
७८४
૧૩૩૬
७८४
૧૧૨૩૨
) ૨૮૦૮ |
૭૦૨
૧૭પા
ઊર્ધ્વ અધના મળીને ૫૬ શ્રેણી
૧૫૨૬ ખંડું ૩૮૨૪ સૂચિરજજુ ૫૬ પ્રતરરજજુ
૨૩૯ ઘનરજજુ વૃત્તાકાર લેકને ઘન કરવાને વિધિ
दाहिणपासि दुखंडा, उड्ढं वामे ठविज विवरीआ ।
नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दोहुच्चे ॥२६॥ અર્થ –ઊર્વકમાં વસનાડીથી દક્ષિણ બાજુએ બે ખંડ છે તે ત્રસનાડીની બહાર ડાબી બાજુએ ઊલટા કરીએ ત્યારે ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો ત્રણ રાજ પહોળાઈ અને ઊંચાઈમાં સાત રાજ થાય.
- ભાવાર્થ –ઊર્વકમાં વસનાડીથી જમણી બાજુના બે ખંડ છે તે ઊર્વ લેકમાં જ્યાં કેણીનું સ્થાન છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ એટલે ઉપરના ખંડમાં સોળ શ્રેણિઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે