________________
૧૯૨
પ્રકરણ રત્નાવલી.
ચાર વડે ગુણતાં ચારહજાર ને ચેસઠ ખંડુક થાય. બંને સાથે કરતાં કુલ પંદર હજાર બને છનું ખંડક થાય. ભાવાર્થ - સૂચિરજજુ ખંડુક
૨૮૦૮ ૪ ૪ = ૧૧૨૩૨ ૧૦૧૬ ૪ ૪ = ૪૦૬૪
કુલ ૧૫૨૯૬ ખંડક ખડકની સંખ્યાની ઉત્પત્તિની સમજૂતી -
___ अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुल चउ छट्ठ।
दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥ . અર્થ:માઘવતી સાતમી પૃથ્વી આદિનાં જે અઠ્ઠાવીશ, છવ્વીશ, વીશ, વીશ, સેલ, દસ, ચાર અંક તિ શ્રેણિમાં છે, તેને પોતાના સરખે અંકે ગુણી અને પછી ચાર ગુણા કરતાં જે અંક આવે તે અલેકના ખંડુક જાણવા.
તથા ચાર, છ, આઠ, દશ, બાર, સોળ તથા વિશ એ અંકેને સરખે અંકે ગુણી ચાર ગુણ કરતા જે અંક આવે તે ઊઠવલેના ખંડુક જાણવા. ભાવાર્થ –ગાથા નં-૨૦ મા જણાવ્યા મુજબ છે :
અલેકના સર્વબંડુક ૧૧૨૩ર ઊર્વકના સર્વ ખંડુક ૪૦૬૪
કુલ ૧૫ર૬ ખંડક વગ કરવાની બીજી રીત
चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए ।
समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥ २५ ॥ અથ –લેકના મસ્તક ઉપર તિર્થી શ્રેણિ ચાર ખંડકની છે. સાતમી નરક પૃથ્વીની છેલ્લી શ્રેણિ અઠ્ઠાવીસ બંડુકેની છે. (એમ ચારથી લઈને છેલ્લી છનનમી. શ્રેણિ અઠ્ઠાવીશ ખંડકોની છે) એટલે પુરૂષાકાર લેકમાં તિર્થો છપન પ્રતરની શ્રેણિ છે. (આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યાથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે.) તેમાં જે શ્રેણિમાં તિર્થી શ્રેણિના જેટલા ખંડકે છે તેને તેટલા અંકથી ગુણીએ, જેમકે સર્વની ઉપરની મસ્તક શ્રેણિમાં ચાર ખંડુકે તિર્જી છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપ્પન શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પંદરહજાર બસોને છનું ખંડુકેની સંખ્યા થાય.