________________
૧૯
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા !! અથ:-અલકમાં એકસેને સાડી પંચેતેર ઘનરજજુ છે, તેને ચારે ગુણતાં સાતસેને બે પ્રતરરજજુ થાય, ઊર્વકમાં સાડી ત્રેસઠ ઘનરજજુ છે, તેને ચારે ગુણતાં બસેને ચેપન પ્રતરરજજુ થાય, બન્ને લેકના કુલ નવસેને છપન પ્રતરરજજુ થાય. એ સર્વ પ્રતરરજજુને ચારગણા કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. ભાવાર્થ :- લેક પ્રતરરજજુ
અલક ૭૦૨ - ઊર્વિલક ૨૫૪
કુલ ૫૬ પ્રતરરજુ સૂચિરનું પ્રમાણ -
अडबीससय अडत्तर, दस सोला अद्वतीस चोवीसा ।
इय संवग्गियलोए, तिह रज्जु खंडुआ ऊ इमे ॥ २२ ॥ ' અર્થ-અધેલકમાં સાતને બે પ્રતરરજજુ છે તેને ચાર ગુણ કરતાં બે હજાર આઠસો ને આઠ સૂચિરજજુ થાય. ઊર્વકમાં બસને ચેપન પ્રતરરજજુ છે, તેને ચાર ગુણા કરતાં એકહજાર ને સોળ સૂચિરજજુ થાય. બને લેકના કુલ ત્રણ હજાર આઠસો ને
વીશ સૂચિરજજુ થાય. આ પ્રમાણે સંવર્ગિત લાકમાં ત્રણ પ્રકારના રજજુ-(ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા.) ભાવાર્થ – લેક સૂચિરજજુ
અલક ૨૮૦૮ ઊર્વક ૧૦૧૬
કુલ ૩૮૨૪ સૂચિરજજુ ઘનરજજુ પ્રતરરજજુ સૂચિરજજુ અધલોક ૧૭૫
૭૦૨
૨૮૦૮ ઊર્વક ૬૩ ૨૫૪ ૧૦૧૬ * કુલ- ૨૩૯ ૯૫૬ ૩૮૨૪ ખંડુકની સંખ્યા :giારસહ કુસયા, વત્તાણી વાદ્યસંસ ા.
તો નાણસ્સાસથઇજાગા | ૨૩ . . અર્થ –અધોલેકમાં ઉપર બતાવેલા આંકને (૨૮૦૮) ચાર વડે ગુણતાં અગીઆરહજાર બસો ને બત્રીશ ખંડકો થાય. ઊઠવલેના ઉપર બતાવેલા અંકને (૧૦૧૬)