________________
૧૮૮
પ્રકરણ રત્નાવલી અર્થ-અલકમાં પાંચસે ને બાર ખંડુક છે તેને ચારે ભાગ આપતાં એકસે ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજજુ જાણવા. ઊર્ધ્વ લેકમાં ત્રણને ચાર ખંડક છે, તેને ચારે ભાગ આપતાં તેર સૂચિરજુ જાણવા. બને ભેગા કરીએ ત્યારે બસને ચાર સૂચિરજજુ થાય.
અધોલેકના એકસે ને અઠ્ઠાવીશ સૂચિરજજુને ચારે ભાગ આપતા બત્રીશ પ્રતરરજજુ થાય, ઊર્વિલકના છોતેર સૂચિરજજુને ચારે ભાગ આપતા ઓગણેશ પ્રતરરજજુ થાય અને એ બંને મળીને એકાવન પ્રતરરજજુ થાય. ઘનરજુની સંખ્યા :
घणरज्जु अट्ठ हिट्ठा, पउणपणुड्ढं उमे पउणतेर ।
धणपयरस इरज्जु, खंडुअ चउसहि सोल चउ ॥ १९ ॥ અર્થ-અલકના બત્રીશ પ્રતરજજુ છે, તેને ચારે ભાગ આપતાં આઠ આવે માટે અધોલેકમાં આઠ ઘનરજજુ જાણવા. ઊર્વિલેકમાં ઓગણીશ પ્રતરરજજુ છે તેને ચારે ભાગ આપતાં પણ પાંચ ઘનરજજુ આવે, બંને સાથે કરતાં પણતેર ઘનરજજુ આવે. ઘન, પ્રતર તથા સૂચિરજજુનું માન -
ચેસઠ ખંડકને એક ઘનરજજુ થાય, સેલ ખડકનો એક પ્રતરજજુ થાય અને ચાર ખંડકને એક સૂચિરજજુ થાય. ભાવાર્થ - લેક સૂચિરજજુ પ્રતરરજજુ ઘરજજુ અધોલેક ૧૨૮
૩ર
૮ * ઊáલેક, ૭૬ २०४
૫૧ - ૧૨ આ રીતે સામાન્યથી ચતુરસલેકનું માન કર્યું. હકીકતમાં લેકનું સ્વરૂપ તે વૃત્તાકાર મલ્લકને આકારે છે, પણ વૃત્તાકારના ખંડુક યંત્રમાં લખાય નહીં માટે ચારસ કહ્યા છે.
વૃત્તાકાર મનમાં રાખીને મનકલ્પનાથી લકમાં ઘનરજજુ, પ્રતરરજજુ તથા સૂચિરજજુનું માન ચતુરસના હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજજુની સંખ્યા.
सयवग्गसंगुणे पुण, विसयगुणयाल हवंति धणरज्जू ।
खड्ढपणहत्तरिसयं, सड्ढतिसड्ढी अहुड्ढ कमा ॥ २० ॥ અર્થ–પોતપોતાના વર્ગની સાથે ગુણતાં ચેસઠ ખંડુકે એક ઘનરજજુ થાય છે માટે અલકમાં એકસો ને સાડી પંચોતેર ઘનરજજુ થાય છે અને ઊર્વકમાં સાડી ત્રેસઠ ઘનરજજુ થાય છે. એ રીતે બન્ને સાથે કરીએ ત્યારે બસો ને ઓગણચાલીશ ધનરજજુ થાય.