________________
१७६
પ્રકરણ રત્નાવલી. ઉપસંહાર -
चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रूहिऊणं ।
નાણુરમર્દ વંછિવ - શિવપાલ સા વસંહ / ૮૨. અર્થ - આ પ્રમાણે હે ભવ્ય છે! ચૌદગુણસ્થાનરૂ૫ પગથિયાં કે જે ભારેકમજ દુખે આરહણ કરે તેવા છે, તેના ઉપર અનુક્રમે આરોહણ કરીને મનુષ્ય, દેવ અને ઇદ્રોએ પણ ઈચ્છેલા મોક્ષરૂપ પ્રાસાદમાં જઈને નિરંતર નિવાસ કરો.
અથવા મનુષ્ય અને દેવે તથા મહેન્દ્રસિંહસૂરિએ વાંછિત એવા ક્ષિપ્રાસાદમાં શાશ્વત નિવાસ કરો.
તપગચ્છરૂપી આકાશના મધ્યમાં સૂર્ય સમાન શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી વિનયકુશળ મુનિએ આ પ્રકરણની વૃત્તિ કરી છે.