________________
૧૭૦
પ્રકરણ રત્નાવલી जिणपूआ जिणथुणणं, गुरुथुइ साहमिआण वच्छल्लं ।
ववहारस्सयसुद्धी, रहजत्ता तिस्थजत्ता य ॥६९|| અર્થ -૧૪. જિનેશ્વરની પૂજા કરવી, ૧૫. જિનેશ્વરની સ્તુતિ કરવી, ૧૬. ગુરુની સ્તુતિ કરવી, ૧૭. સાધર્મીવાત્સલ્ય કરવું, ૧૮. વ્યવહારની શુદ્ધિ કરવી, ૧૯ રથયાત્રા, ૨૦. તીર્થયાત્રા કરવી.
संघोवरि बहुमाणो, धम्मिअमित्ती पभावणा तित्थे ।
नवखित्ते धणवयणं, पुत्थयलिहणं विसेसेण ॥ ७० ॥ અર્થ:-૨૧. સંઘની ઉપમ બહુમાન રાખવું ૨૨. સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ૨૩. શાસનની પ્રભાવના કરવી (૨૪-૩૨) નવક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કર ૩૩. વિશેષ કરીને પુસ્તક લખાવવા.
परिगहमाणाऽभिग्गह, इक्कारससड्ढपडिमफासणया ।
सव्वविरईमणोरह, एमाई सड्ढकिच्चाई ॥७॥ અર્થ – ૩૪. પરિગ્રહનું પ્રમાણ કરવું, ૩૫. અભિગ્રહ ધારણ કરવા, ૩૬. શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરવી અને ૩૭. સર્વવિરતિ ગ્રહણ કરવાને મારથ કર. ઈત્યાદિ શ્રાવકેનાં કૃત્ય જાણવા. (૧૨) ચૌદ ગુણસ્થાનક દ્વાર -
___ अह चउदससु गुणेसु, कालपमाणं भणामि दुविहं पि । ___ न मरइ मरइ वि जेसु, सह परभq जेहिं अप्पबह ॥७२॥
અર્થ:- ૧. ચૌદગુણસ્થાનકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટકાળનું પ્રમાણ, ૨. જે જે ગુણસ્થાનેમાં જીવ મૃત્યુ પામે અથવા ન પામે તેનું સ્વરૂપ, ૩. જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય છે. ૪. ગુણસ્થાનેમાં વર્તતા નું અપબહુવ, આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિકારને હું કહું છું. (૧) પ્રતિદ્વારા Aમિથ્યાત્વની સ્થિતિને કાળભેદ–
मिच्छ अणाइनिहण, अभब्वे भव्वे वि सिवगमाजुग्गे ।
સિવામાં અvrફસંત, સાફસંત જિ તે પુર્વ | ૭રૂ I અર્થ:- જાતિભવ્ય અને અભવ્ય બને અનાદિ અનંત ભાંગે, મેક્ષગમન મેગ્ય ભવ્યજીવને અનાદિસાંત, તથા કઈક જીવને સાદિસાંત મિથ્યાત્વ હોય છે. ભાવાર્થ:- (૧) અનાદિ અનંત (૨) અનાદિસાંત
(૩) સાદિઅનંત (૪) સાદિસાંત
એ ચાર ભેદમાં