________________
શ્રી વિચારસપ્તતિકા -ઊર્વક અને અધલેકના સિદ્ધાયતનેનું પ્રમાણ -
नंदीसरव्य उड्ढे, पन्नासाई असुरजिणभवणं ।
तयं अद्धं नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥ અર્થ -નંદીશ્વરમાં રહેલા ચિત્યની જેમ ઊર્ધ્વ દેવલેકમાં રહેલા સિદ્ધાયતને સે જન લાંબા, પચાસ એજન પહોળા, તથા તેર જન ઊંચા છે. ભવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવને તેનાથી અર્ધા પ્રમાણુવાળા, તથા નાગકુમારદિ નવ નિકામાં રહેલા ચિત્યે તેથી પણ અર્ધા પ્રમાણવાળા તથા વ્યંતરના નગરમાં રહેલા ચૈત્યે તેથી પણ અર્ધા પ્રમાણવાળા છે.
ભાવાર્થ-દેવલોકમાં રહેલા સિદ્ધાયતનું પ્રમાણ:
સે જન લાંબા, પચાસજન પહેળા, બેતેર જન ઊંચા છે અને ત્રણ ત્રણ દ્વારવાળા છે.
અસુરકુમાર નિકાયના સિદ્ધાયતનનું પ્રમાણ:પચાસ એજન લાંબા, પચીસ એજન પહોળા અને છત્રીશ પેજન ઊંચા છે. નાગકુમારાદિ નવ નિકાયના સિદ્ધયતનેનું પ્રમાણ - પચીસજન લાંબા, સાડાબાજન પહોળા અને અઢારજન ઊંચા છે. વ્યંતરેના નગરમાં રહેલ સિદ્ધાયતનું પ્રમાણ - સાડાબારાજન લાંબા, સવા છોજન પહોળા અને નવજન ઊંચા છે.
જોતિષ્ક વિમાનોમાં અને તિચ્છલકમાં રહેલા ચૈત્યે ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. (૧૧) ગૃહકિયાદ્વાર -
मबह जिणाण आणं, मिच्छं परिहरह धरह सम्मत् ।
छव्विह आवसयंमि अ, उज्जुत्तो होइ पइंदिअहं ॥६७।। અર્થ – ૧. જિનેશ્વરની આજ્ઞા માનવી, ૨. મિથ્યાત્વને ત્યાગ કરે, ૩. સમ્યકત્વ ધારણ કરવું, ૪. છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત થવું.
पन्चेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ। .
सज्झाय नमुक्कारो, परोवयारो अजयणा य ॥६८॥ ૫. પર્વદિવસે પૌષધ વ્રત લેવું, ૬. દાન આપવું, ૭. શીલ પાળવું, ૮. તપ કરે. ૯. ભાવના ભાવવી, ૧૦. સ્વાધ્યાય કર, ૧૧. નવકારને જાપ કર, ૧૨. પરોપકાર કરો, ૧૩. યતના કરવી. ૨૨