________________
૧૪૦
પ્રકરણ રત્નાવલી
લખ્યાં છે. તે ૫૧૧ માં ન'ીશ્વરના ૨૦, કુંડળના ૪ અને રૂચકના ૪ કુલ ૨૮ ચૈત્યા ચાર દ્વારવાળા હોવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૭૨ અને બાકીના ૪૮૩ ચૈત્યેા ત્રણ દ્વારવાળા હેાવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા ૫૭,૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧,૪૩ર થાય છે.
તિર્જાલાકના ૩૨૫૯ ચૈત્યાની પ્રતિમા ૩,૯૧,૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩,૨૯,૮૮૮ આછી થવી જોઇએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાના જગચિંતામણીની સખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩,૧૦,૫૪૦ ઘટે છે. આ રીતે ૧૯,૩૪૮ ના જિનબિંબની સંખ્યામાં વધારો રહે છે તે સ`બંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવત્રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યેામાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હાય તા ૩૨૩ને ૬૦ વડે ગુણુતાં ૧૯,૩૮૦ જિનબિંખ વધે. ત્યારે ૩૨ ના ફેર રહે તેને માટે રૂચક અને કુડલદ્વીપના ૮ ચૈત્યેામાં ૧૨૪ને બદલે ૧૨૦ ગણેલ હાય તા એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણુકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લેાકમાં જિનબિંબે સમજવા. ઊવ લાકમાં ૮૪,૯૭૦,૨૩ ચૈત્ય દરેકમાં જિનબિખ ૧૮૦ પ્રમાણે કુલ ૧,૫૨,૯૪,૬૪,૧૪૦ અધેાલાકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ય દરેકમાં જિનર્મિમ ૧૮૦ પ્રમાણે કુલ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિર્થ્યલાકમાં ૨૦ ચૈત્ય દરેકમાં જિનબિંબ ૧૨૪ પ્રમાણે ૨૪૮૦ ૪૯૧ ચૈત્ય દરેકમાં જિનબિંબ ૧૨૦ પ્રમાણે પ૮૯૨૦ કુલ જિનબિંબ
કુલ ૬૧,૪૦૦
૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦
હવે અશાશ્વતી પ્રતિમાએનુ' વના–
तह चैव जंबूदीवे, धायइसंडे य पुक्खरद्धे अ । મરહેવવિવેદે, ગામનગરમાંનું । ધ્ ॥ सुरमणुहि कयाओ, चेहअं गिहचेइएसुं जा पडिमा । उकोस पंचधणुसय, जाव य अंगुट्टपव्वसमा ॥ ६॥ बहुकोडिकोडिलक्खा, ता उ चिय भावओ अहं सव्वा । समगं चिय पणमामि न्हवेमि पूएमि झामि ॥ ७ ॥
અઃ- તથા જમૂદ્રીપમાં, ધાતકીખંડમાં, પુષ્કરામાં, ભરત, ભૈરવત અને મહાવિદેહક્ષેત્રમાં તથા ગ્રામમાં, ખાણામાં, નગરાદિમાં, વિદ્યુમ્માલી દેવતાએ શ્રીમહાવીર સ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા ભરતચક્રી વિગેરે મનુષ્યાએ કરાવેલી અષ્ટાપદ્મપ ત વિગેરે ઉપર રહેલી ચાવીશ તીથંકરાની પ્રતિમાઓ, તથા કેટલાક શ્રાવકોએ કરાવેલા દેરાસરમાં રહેલી, કેટલીક ગૃહચૈત્યેામાં રહેલી જે જે જિનપ્રતિમાઓ છે, તેના દેહનું પ્રમાણ ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષનું અને જઘન્યથી યાવત્ અંગુષ્ઠના પવ જેટલું